ધોરણ ૧ માં Ganit, Maths વિષયમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે હેતુને સિધ્ધ કરવા માટે પ્રજ્ઞા અભિગમ શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય આપવામાં આવે છે. દરરોજ એક દિવસમાં સમૂહકાર્ય ૧, એકમનું શિક્ષણકાર્ય, સમૂહકાર્ય ૨ અને આજની રમત આ ચાર વિભાગમાં શિક્ષણકાર્ય કરવામાં આવે છે.

ધોરણ 1 ગણિતના એકમ

Pragna STD 1 Maths Unit Test Paper

Dhoran 1 ગણિત માટે નીચે આપેલ લિંક ઓપન કરીને તમે સમૂહકાર્ય ૧ અને એકમના શિક્ષણકાર્ય વિડીયો નિહાળી શકો છો. તેમજ દરેક પાઠ કે એકમના મૂલ્યાંકન, દ્રઢીકરણ, ઉપચારાત્મકકાર્ય માટે Dhoran 1 Ganit Ekam Kasoti કે Unit Test ના પેપર સેટ પણ આપેલ છે. જે તમે PDF ફાઇલમાં ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો. 

:: ધોરણ ૧ થી ૮ માટે દરેક વિષય, એકમ અને સત્ર મુજબ અધ્યયન નિષ્પતિઓ ::      

ધોરણ 1 ગણિતના એકમ - પ્રજ્ઞા અભિગમ 

એકમ ૧, આકૃતિ અને સ્થાન

વિડીયો 1       વિડીયો 2   

એકમ ૨, ૧ થી ૫ સુધીનું સંખ્યાજ્ઞાન

વિડીયો 1       વિડીયો 2

એકમ ૩, ૬ થી ૯ સુધીનું સંખ્યાજ્ઞાન

વિડીયો 1       વિડીયો 2

એકમ ૪, સરવાળો

વિડીયો 1       વિડીયો 2  

એકમ ૫, બાદબાકી

વિડીયો 1       વિડીયો 2

0 - શૂન્યની સમજ વિડીયો

સમૂહકાર્ય 1 એક મારી ઢીંગલીને બાળગીત    

એકમ ૬, ૧૦ થી ૨૦ સુધીનું સંખ્યાજ્ઞાન

સંખ્યાજ્ઞાન ૧૦ થી ૨૦ સુધી વિડીયો

એકમ ૭, સમય

એકમ ૮, માપન

એકમ ૯, ૨૧ થી ૫૦ સુધીનું સંખ્યાજ્ઞાન

એકમ ૧૦, અંકોનો ઉપયોગ

એકમ ૧૧, પેટર્ન – તરાહ

એકમ ૧૨, ૫૧ થી ૧૦૦ સુધીની સંખ્યાઓ

એકમ ૧૩, નાણું

એકમ ૧૪, કેટલાં?

 

ધોરણ ૧ ગણિત એકમ કસોટી ડાઉનલોડ કરો

 

 
 

મિત્રો શિક્ષણ સાથે જોડાયેલી, વિધ્યાર્થીઓને અસર કરતી તમામ શૈક્ષણીક સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા, પરિવાર સાથે જોડાવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. 

અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત....