પર્યાવરણ પ્રદૂષણ કાનૂન બુક એલ એલ બી ગુજરાતી | Environmental Law Book LLB in Gujarati 2023

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પર્યાવરણ પ્રદૂષણ કાનૂન અભ્યાસક્રમની બુક: જે મિત્રો સૌરાસ્ટ્રના વિસ્તારમા રહીને એલ એલ બી નો અભ્યાસ કરી રહ્યા છે તેઓને Saurashtra University LLB મા Environmental Law Book pdf 2023, પર્યાવરણ પ્રદૂષણ કાનૂન વિશે ભણવાનુ આવે છે. જેમા રહેમા તમામ એકમ અને મુદ્દાઓને અહિ આવરી લેવામા આવ્યા.

LLB Sem 1 Environmental Law Book Gujarati Medium

પર્યાવરણ પ્રદૂષણ કાનૂન બુક ગુજરાતી | Paryavaran Pradushan Kanun PDF Book

Environmental Law જેને ગુજરાતીમા પર્યાવરણ પ્રદૂષણ કાનૂન કહેવામા આવે છે. વર્ષ ૨૦૦૦ થી ૨૦૨૨ સુધીના તમામ એકમ, મુદ્દાઓને આવરી લઇને એક એલ એલ બી સેમ ૧ માટે Environmental Law PDF Book બનાવેલ છે જે તમે મોબાઇલ કે કમ્પ્યુટરમા Download કરી શકો છો. 
 

Environmental Law Syllabus For LLB 1 Sem Gujarati

  • રામન્ના ડી. શેટ્ટી વિ. ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટિજ
  • ઓલ્ગા ટેરેસ વિ. બોમ્બે યુનિ કોર્પોરેશન
  • રૂરલ લીટીગેશન એન્ડ એન્વાયરોન્મેંટ્લ સેન્ટર
  • ચૈતન્ય પલ્વરાઇન્જિગ ઇંન્ડ્સ્ટ્રિજ વિ. કર્ણાટક
  • શ્રીમતી મેનકા ગાંધી વિ. યુનિયન ઓફ ઇંડિયા
  • ગ્વાલિયર રેયોન સિલ્ક મેન્યુફેક્ચ્રિંગ કમ્પનિ
  • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિ. રમેશચંદ્ર
  • મેસર્સ અગ્રવાલ ટેક્સટાઇલ્સ ઇંડ્સ્ટ્રિજ વિ સ્ટેટ ઓફ રાજસ્થાન
  • એ.કે. કાઇપાક વિ. યુનિયન ઓફ ઈન્ડિયા
  • બંધરા મુક્તિ મોરચા વિ. ભારત સંઘ
  • ભોપાલ ગેસ કાંડ
  • એમ. સી. મહેતા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા
  • કિશન ગોપાલ વિ. સ્ટેટ ઓફ એમ પી
  • ઈંદિરા ગાંધી વિ. રાજનારાયણ
  • શ્રીરામ ફુડજ એંડ ફર્ટિલાઇજર ઈન્ડસ્ટ્રીઝ
  • રાયલેંડ વિ. ફલેચર
  • ક્રિસ્ટી વિ. ડેવિસ
  • પી.એ. જેક્ટ સુપ્રિન્ટેન્ટ સોફ પોલીસ કોટામયના
  • અભિલાષ ટેક્સટાઈલ્સ વિ. રાજકોટ મ્યુનિ. કોર્પો
  • ટી. દામોદરરાવ વિ. સ્પેશ્યલ ઓફિસર મ્યુનિ. કોર્પો. હૈદરાબાદ
  • યુ. પી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વિ. મોદી ડીસ્ટલરી કું.
  • પાણી પ્રદૂષણ બોર્ડ અને જેતપુર સાડી ઉદ્યોગ
  • સ્ટેટ ઓફ રાજસ્થાન વિ. જી. ચાવલા
  • ચતુર્વેદી પન્નાલાલ વિ. છત્તરસિંહ
  • ડી. કે. જોશી વિ. ચીફ સેકેટરી સ્ટેટ ઓફ યુ. પી.
  • તાજ ટ્રેપેઝીમ કેસ (એમ. સી. મહેતા) વિ. યુનિયન ઓફ ઈંડિયા
  • સ્ટેટ ઓફ આસામ વિ. દિલ બહાદુર છેત્રી
  • વાયુ(હવા)પ્રદૂષણ
  • ભૂમિ પ્રદૂષણ
  • જળ પ્રદૂષણ
  • ધ્વનિ પ્રદૂષણ
  • હવા પ્રદૂષણ
  • બહાર કાઢેલ ધૂમાડો
  • કબજેદા૨
  • ચીમની
  • પાણી પ્રદૂષણ નિયંત્રણ અંગે માહિતી નિરીક્ષણ નમૂના લેવાની
  • જોગવાઈઓ
  • વન્ય પ્રાણી સંરક્ષણ ધારો ૧૯૭૨ હેઠળ જુદા જુદા ગુનાઓ બદલ શિક્ષાની જોગવાઈઓ
  • ‘પર્યાવરણ હિતકારક અધિકાર એ મૂળભૂત અધિકાર છે.’ આ
  • વિધાનની નિર્ણાત ચુકાદાઓનાં સંદર્ભમાં
  • રાષ્ટ્રિય પર્યાવરણ ન્યાયપંચ ધારો ૧૯૯૫ હેઠળ વ્યક્તિનાં મૃત્યુ, અથવા ઈજા અને મિલકત અને પર્યાવરણને થયેલ નુકસાન બદલ વળતર અંગેની જોગવાઈઓ
  • રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચની હકુમત અને કાર્યવાહીઓની
  • વિગતવાર સમજૂતી
  • રાષ્ટ્રીય પર્યાવરણ એપેલેટ સત્તાધિકારીની હકૂમત અને સત્તાઓની જોગવાઈઓ
  • રાષ્ટ્રીય પર્યાવરણ સત્તાધિકારી ધારો ૧૯૯૭ હેઠળ હકૂમતનો
  • બાધ કઈ રીતે ઉત્પન્ન કરાયો છે – જણાવો
  • પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ કેન્દ્ર સરકારની સામાન્ય સત્તાઓ
  • જોખમકારક પદાર્થ સાથે વ્યવહાર કરતી વખતે થયેલ
  • અકસ્માતથી કોઈ વ્યક્તિનું મૃત્યુ, તેને ઈજા અથવા પર્યાવરણ
  • કે મિલકતને થયેલ નુકસાન બદલના દોષનાં સિદ્ધાંત બદલ
  • માલિકને વળતર ચૂકવવાની જવાબદારીઓ
  • રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચ ધારો,૧૯૯૫ હેઠળ ન્યાયપંચની
  • રચના અંગેની જોગવાઈઓ તથા તેની કાર્યવાહી
  • પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ હકૂમતનો બાધ સમજાવો
  • માલિક
  • અકસ્માત
  • પર્યાવરણીય પ્રયોગશાળા
  • પર્યાવરણ સુરક્ષા ધારા હેઠળ ગુનાઓનું સંજ્ઞાન ક્યારે લઈ
  • શકાય? તે સમજાવો
  • ન્યાયપંચે કરેલા ફેંસલા અથવા હુકમનો અમલ કઈ રીતે કરી શકાય
  • પાણી (પ્રદૂષણ અટકાવ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૭૪
  • હેઠળ કેન્દ્રિય બોર્ડ, રાજ્ય બોર્ડ અને સંયુકત બોર્ડોની રચના અને
  • કાર્યો
  • પાણી(પ્રદૂષણ અટકાવવા અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૭૪
  • હેઠળ પ્રવેશ અને તપાસણી કરવાની સત્તાઓ
  • હવા પ્રદૂષણ નિયંત્રણ ધારાની હવાનાં પ્રદૂષણ અટકાવવા અંગેના અગત્યના પ્રબંધો
  • રાષ્ટ્રીય પર્યાવરણ ન્યાયપંચ ધારો, ૧૯૯૫ હેઠળ ન્યાયપંચના ફેંસલા કે હુકમ સામે કરી શકાતી અપીલો અંગેની જોગવાઈઓ
  • રાષ્ટ્રીય પર્યાવરણ અપીલી સત્તાધિકારી ધારો, ૧૯૯૭ હેઠળ સત્તાધિકારીની સ્થાપના અને રચના અંગે જોગવાઈઓ
  • રાષ્ટ્રીય પર્યાવરણ અપીલી સત્તાધિકારી ધારો, ૧૯૯૭ હેઠળ અપીલ કરવામાં આવે ત્યારે કાર્યવાહી અને સત્તાધિકારીની
  • સત્તાઓની આલોચના
  • કંપનીએ કરેલ ગુનાઓ
  • ન્યાયપંચની વચગાળાનો હુકમ કરવાની સત્તા
  • ભોગવટેદા૨(કબજેદા૨)
  • નદી નાળા કે કુવાના પ્રદૂષણ અંગે તાકીદના પગલાં
  • પર્યાવરણ, પર્યાવરણીય પ્રદૂષણ તથા તેને લગતી સમસ્યાઓ
  • પર્યાવરણીય કાયદાઓનો સંક્ષિપ્ત પરિચય આપો
  • પર્યાવરણ સુરક્ષા ધારો ૧૯૮૬ અન્વયે પર્યાવરણીય પ્રદૂષણ નિયમન કરવાના નિયમો વર્ણવો
  • પ્રદૂષકો ચુકવોનો સિદ્ધાંત
  • અધિકારીઓની નિમણૂંક અને સત્તા
  • નમૂનો લેવાની સત્તા અને પ્રક્રિયા
  • અધ્યક્ષની નાણાકીય તેમજ વહીવટી સત્તા
  • પર્યાવરણ પ્રદૂષણનો અર્થ સમજાવી તેનાં કારણો,અસરો અને પરિબળો
  • પ્રદૂષણ માટે કોણ જવાબદાર છે? તેનો વર્તમાન ખ્યાલ
  • પ્રદૂષણ
  • વનો બિનઅનામત કરવા પર અને વન જમીન બિનવન હેતુ માટે વાપરવા પર શા નિયંત્રણો
  • વન્ય પશુઓના શિકાર પ્રતિબંધ હોવા છતાં, શિકાર કરવાની પરવાનગી ક્યારે મળી શકે તે સમજાવો
  • અભ્યારણમાં પ્રવેશ મેળવવા પરના નિયંત્રણો
  • વન્ય પશુઓ વગેરે સરકારી મિલકત ગણાશે. સમજાવો
  • પર્યાવરણની વિસ્તૃત વ્યાખ્યા આપી માનવ અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ
  • સૃષ્ટિ પદ્ધતિ(જીવ પરિસ્થિતિ) ઉપર વિસ્તૃત નોંધ
  • ભારતીય બંધારણના આર્ટિકલ વિષે
  • ભારતના બંધારણના ૪૨માં સુધારા પહેલા કે પછીની સ્થિતિ
  • પર્યાવરણ વિષે જણાવો
  • રાષ્ટ્રીય પર્યાવરણ સત્તાધિકારી ધારો ૧૯૯૭ હેઠળ હકૂમતનો
  • બાધ કઈ રીતે ઉત્પન્ન કરાયો છે તે વિગત
  • પર્યાવરણ કાયદાઓનો આંત૨૨ાષ્ટ્રીય વિકાસ જણાવો
  • પર્યાવરણ પ્રદૂષણ એ વિશ્વ વ્યાપી સમસ્યા
  • પર્યાવરણ એટલે શું? ભારતમાં તેનાં વિકાસની ચર્ચા
  • પર્યાવરણના પ્રદૂષણનો અટકાવ, નિયંત્રણ તેમજ નિવારણ વિશે
  • પર્યાવરણની સુરક્ષા અને જતન માટેનાં પગલાં લેવાની કેન્દ્ર
  • સરકારની સત્તાઓ
  • ન્યાયપંચની કાર્યવાહી અને હકૂમત સમજાવો
  • સત્તામંડળ (ઓથોરિટી) ની હકૂમત અને સત્તાઓ
  • વળતર માટેની દાવા અરજી
  • રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને બંધ વિસ્તારો વિશે  
  • કેન્દ્રિય પ્રાણી સંગ્રાહાલય સત્તાધિકારી અને પ્રાણી સંગ્રહાલયોને
  • માન્યતા સમજાવો
  • વન અધિકારીની સત્તાઓ
  • માન્ય પ્રાણી સંગ્રહાલય
  • તિવારી કમિટિનો અહેવાલ
  • હવા પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) કાયદો ૧૯૮૧ ભારતીય
  • પાર્લામેન્ટ શા માટે બનાવેલ છે? તેના હેતુઓ અને ઉદ્દેશોની ચર્ચો
  • હવા પ્રદૂષણ (નિવારણ અને નિયંત્રણ) કાયદો ૧૯૮૧નો વ્યાપ
  • પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનની
  • ફ૨જો જણાવો
  • પર્યાવરણીય સુરક્ષા બાબતે ભારતીય ન્યાયતંત્રની ભૂમિકા
  • પાણી પ્રદૂષણ થવાનાં કારણો
  • હવાને પ્રદૂષિત કરનારાં પરિબળો
  • ભારતીય વનધારા-૧૯૨૭ નીચે વનપેદાશ અને રક્ષિતવનો ચર્ચા
  • ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણધારા - ૧૯૨૭ની નિર્દિષ્ટ છોડનું
  • રક્ષણ અને પ્રક્રિયા કર્યા વગરનું મૃગયા ચિહ્નનો – ચર્ચો
  • સ્ટોકહોમ કોન્ફરન્સ 
 
પર્યાવરણ પ્રદૂષણ કાનૂન બુક PDF BOOK (ચાર્જેબલ છે) મોબાઇલમા મેળવવા માટે તમારુ પુરુ નામ, વોટ્સઅપ મોબાઇલ નબંર અને ઇમેલ આડી નીચેના વોટ્સઅપ નબંર મોકલો