ધોરણ ૧ અને ૨ નવા પરિણામ પત્રક ૨૦૨૨/૨૩  | New Pragna Parinam Patrak Excel File 2023

પ્રજ્ઞા વાર્ષિક પરિણામ પત્રક ધોરણ ૧ અને ધોરણ ૨ : હાલ ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પધ્ધતિ દ્વારા ધોરણ ૧ થી ૮ મા અભ્યાસ કરતા બાલકોનુ વર્ષ દરમ્યાન પ્રાપ્ત કરેલ સિધ્ધિઓનુ મૂલ્યાંકન કરવામા આવે છે. જેમા વર્ષના અંતે એટલે કે ૨૦૨૨/૨૦૨૩ નુ બાળકોનુ શૈક્ષણિક વર્ષ પુર્ણ થતા બાળકોએ મેળવેલ સિધ્ધિઓને લેખીત સ્વરૂપમા નોંધ કરવા આવે છે જેને મૂલ્યાંકન પત્રો કહેવામા આવે છે.

ધોરણ ૧ અને ૨ નવા પરિણાન પત્રક ૨૦૨૧/૧૧

પ્રજ્ઞા પરિણામ પત્રક ૨૦૨૧/૨૨: જે મિત્રો હાલ ધોરણ ૧ અને ધોરણ ૨ પ્રજ્ઞા પરિણામ દ્વારા શિક્ષણકાર્ય કરી રહ્યા છે તેમને આ વર્ષના અંતે Pragna Varshik Parinam Patrak 2021/22 ની જરૂર પડશે. તેઓ પ્રજ્ઞા ધોરણ ૧ વાર્ષિક પરિણામ પત્રક Patrak D-1 Patrak D-2 અને પ્રજ્ઞા ધોરણ ૨ વાર્ષિક પરિણામ પત્રક Patrak D-3 Patrak D-4 નીચે આપેલ PDF File અને Excel File ડાઉનલોડ કરીને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના પત્રકો મેળવી શકે છે.

પ્રજ્ઞા પરિણામ પત્રક ૨૦૨૨-૨૦૨૩ 

મિત્રો નીચે તમને PDF File મા પ્રજ્ઞા ધોરણ ૧ અને ધોરણ ૨ વાર્ષિક પરિણામ પત્રક આપેલા છે જેમા તમે પ્રિંટ કરીને માહિતીને લખી શકો છો.    

Dhoran 1 New Parinam Patrak PDF File

Patrak D-1

Patrak D-2

Dhoran 2 New Parinam Patrak PDF File

Patrak D-3

Patrak D-4

 
મિત્રો નીચે તમને Excel File મા પ્રજ્ઞા ધોરણ ૧ અને ધોરણ ૨ વાર્ષિક પરિણામ પત્રક આપેલા છે જેમા તમે કોમ્પ્યુટરમા ડાઉનલોડ કરિને માહિતી લખીને પ્રિંટ કરી શકો છો.

Dhoran 1 Pragna Parinam Patrak in Excel File

Patrak D-1, D-2

Dhoran 2 Pragna Parinam Patrak in Excel File

Patrak D-3, D-4

 
મિત્રો અહિ તમને પ્રાથમિક શિક્ષણને લગતી તમામ સાચી અને સારી માહિતી ગુજરતી ભાષામા મળી રહેશે. જો કોઇ પ્રશ્ન હોય કે અન્ય માહિતીની જરૂર હોય તો તમે નીચે કમેંટ કરી શકો છો. આભાર............ જય જય ગરવિ ગુજરાત