માનવ કલ્યાણ યોજના ૨૦૨૨ ગુજરાત | Manav Kalyan Yojana Online Application Form PDF

        માનવ કલ્યાણ યોજના ૨૦૨૨: ગુજરાત રાજ્યમા વસતા આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને પુરતી આવક અને રોજગારી મળી રહે તે હેતુથી ઓજારો/સાધનો આપવામાં આવે છે. માનવ કલ્યાણ યોજના ગરીબી રેખાની નીચે જીવતી વ્યકિતઓ/કારીગરોની આર્થીક સ્થિતિ સુધારવા માટે તા. ૧૧//૯૫થી શરૂ કરવામાં આવી છે. યોજનાને Kit Sahay yojna, Sadhan Sahaay Yojna પણ કહેવામા આવે છે

Manav Kalyan Yojana Online Application Form PDF

        જેમા ૨૮ પ્રકારના નાના વેપાર/ધંધા કરવા સમાજના નબળા વર્ગોના લોકો કે જેની કુટુંબની વાર્ષીક આવક ગ્રામ્ વિસ્તાર માટે રૂ.૧૨૦૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧૫૦૦૦૦/- સુધી ની હોય તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે તેમના વ્યવસાય માટે જરૂરી સાધન/ઓજાર સહાય તા:૧૧//૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં આપવામાં આવે છે. Download Application Form PDF Status Online.

 

Manav Kalyan Yojana 2022 in Gujarati

યોજનાનું નામ:

માનવ કલ્યાણ યોજના

યોજનાની પાત્રતા:

. ઉંમર:- ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ.

. ગ્રામ્ વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .

. અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.

મળવાપાત્ર ટૂલકીટસના નામ:

  1. કડીયાકામ
  2. સેન્ટીંગ કામ
  3. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  4. મોચી કામ
  5. ભરત કામ
  6. દરજી કામ
  7. કુંભારી કામ
  8. વિવિધ પ્રકારની ફેરી
  9. પ્લ્બર
  10. બ્યુટી પાર્લર
  11. ઇલેક્ટ્રીક એપ્લાયંસીસ
  12. ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  13. સુથારી કામ
  14. ધોબી કામ
  15. સાવરણી સુપડા બનાવનાર
  16. દુધ-દહીં વેચનાર
  17. માછલી વેચનાર
  18. પાપડ બનાવટ
  19. અથાણાં બનાવટ
  20. ગરમ, ઠંડાપીણાં, અલ્પાહાર વેચાણ
  21. પંચર કીટ
  22. ફલોરમીલ
  23. મસાલા મીલ
  24. મોબાઇલ રીપેરીંગ
  25. રૂ ની દીવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  26. હેર કટીંગ (વાળંદ કામ)
  27. પેપર કપ અને ડીશ બનાવટ (સખી મંડળ)
 

How to Apply Manav Kalyan Yojana 2022?

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે તમે બે પ્રકારે અરજી કરી શકો છો. Online Application, Offline Application. યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે તમે Computer અથવા Mobile નો ઉપયોગ કરીને અરજી કરી શકો છો, જ્યારે ઓફલાઇન અરજી કરવા માટે તમારે PDF Application Form ની જરૂર પડશે જે તમને નીચે આપેલ છે.   

   

Apply Online Manav Kalyan Yojana 2022

માનવ કલ્યાણ યોજનાની ઓનલાઇન અરજી કરવા માટે નીચે તમને સ્ટેપ કે સુચન આપેલ છે જેના દ્વારા તમે સરળતાથી અરજી કરી શકો છો

 

૧. માનવ કલ્યાણ યોજના લાભ લેવા માટે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમા ઇ-કુટિર-ગુજરાત વેબસાઇટને ઓપન કરો.

. જો તમે પ્રથમવાર આ વેબસાઇટમા આવી રહ્યા છો તો તમારે “નવા યુજર” ક્લિક કરવાનુ છે.

૩. જેમા નીચે મુજબનુ ફોર્મ ખુલશે તે મુજબ માહિતિ ભરવી. ત્યાર બાદ નોંધણી કરો તેનાપર ટીક કરવુ.

૪. ત્યાર બાદ ફરિથી નીચેનુ પેજ ખુલશે જેમા આગળ તમે બનાવેલ યુજર આઇ.ડી. અને પાસવર્ડ લખીને લોગિન પર ટીક કરવુ

૫. નીચે મુજબ પેજ ખુલશે જેમા તમારે માનવા કલ્યાણ યોજના પર ટીક કરવુ

૬. આ બોક્ષ ખુલશે જે તમારે વાચીને ઓકે આપવુ

૭. નીચે મુજબ પેજ ખુલશે જેમા તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવી અને સેવ નેક્ષ્ટ પર ટીક કરવુ

૮. અરજીની વિગતો માહિતી ભરીને સેવ અને નેક્ષ્ટ આપવુ

૯. દસ્તાવેજની વિગત પેજ ખુલશે જેમા તમે મોબાઇલ કે કમ્પ્યુટરમા સેવ કરેલા જરૂરી આધાર પુરાવા અપલોડ કરવા અને સેવ અને નેક્ષ્ટ આપવુ

૧૦. નિયમો અને શરતો પેજ ખુલશે જે તમારે વાચીને, સહેમત છુ ખાનામા ટીક કરીને સેવ અને નેક્ષ્ટ પર ટીક કરવુ. ત્યાર

તમને અપ્લિકેશન કે રજીસ્ટ્રેશન નમ્બર આપવામા આવશે જે તમારે લખી લેવો. તેના દ્વારા તમારી અરજી કેટલે પહોચી તે આજ વેબસાઇટ પરથી તમે જાણી શકો છો.

Manav Kalyan Online Application Guide Line 

 

ઓનલાઇન અરજી કરવા માટેના જરૂરી Document:

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • ઉમરનો પુરાવો (આધાર્કાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ/શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર)
  • ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. નો દાખલો સ્કોર નમ્બર સાથેનો અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડ/આવકનો દાખલો
  • ધંધાના અનુભવનો દાખલો
  • જાતીનો દાખલો
 

Apply Offline Manav Kalyan Yojana 2022

માનવ કલ્યાણ યોજનાની ઓફલાઇન અરજી કરવા માટે તમારે અરજી ફોર્મ, એકરાર નામુ બે પ્રકારના ફોર્મની જરૂર પડશે જે તમને નીચે લિંકમા આપેલ છે Manav Kalyan Yojana PDF Form તે તમે ડાઉનલોડ કરી તેની પ્રિંટ કાઢીને ભરી શકો છો.

 
Manav Kalyan Yojana Application PDF Form
 

ઓફલાઇન અરજી કરવા માટેના જરૂરી Document:

  • પાસપોર્ટ સાઇજનો ફોટો
  • રેશનકાર્ડની પ્રથમ પાનાની નકલ અને પાછળના પાનાની નકલ
  • ઉમરનો પુરાવો (આધાર્કાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ/શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર)
  • ગ્રામ્ય વિસ્તાર માટે બી.પી.એલ. નો દાખલો સ્કોર નમ્બર સાથેનો અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડ/આવકનો દાખલો
  • ધંધાના અનુભવનો દાખલો
  • જાતીનો દાખલો
  • આધારકાર્ડની નકલ
  • ચૂંટણીકાર્ડની નકલ
 

Important Links for Manav Kalyan Yojana 2022:

ઓનલાઇન અરજી Apply Click Here

Help – Guide:  Available Click Here

 

Important Date of Manav Kalyan Yojana 2022:

Online Start Date:15-03-2022

Online Last Date: 15-05-2022