STD 3 Gujarati Akam Kasoti Paper

ધોરણ 3 માં Gujarati  વિષયમાં બાળકોને જે શિક્ષણ આપવામા આવે છે, તેના દ્રઢિકરણ અને મેળવેલ સિધ્ધીની ચકાસણી કરવા માટે પ્રાથમિક શાળાઓમા એકમ કસોટી કે Unit Test લેવામા આવતી હોય છે.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની ક્ષમતા ચકાસણી માટે પ્રાથમિક શાળાઓમા sem 1 અને sem 2 દરમ્યાન ચાલુ માસ દરમ્યાન યુનિટ ટેસ્ટ લેવાનુ આયોજન કરેલ છે

STD 3 Gujarati Akam Kasoti Paper

શિક્ષક અથવા વાલી તરીકે તમે ધોરણ મા અભ્યાસ કરતા બાળકો માટે ગુજરાતી સત્ર-૧ અને સત્ર-૨ ના દરેક એકમ મુજબ અહિ તમને ૧૦-૧૦ ગુણની Ekam Kasoti Unit Test Paper PDF આપેલ છે, જે તમે ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો.

ધોરણ ૩ ગુજરાતી એકમ કસોટી પેપર

ગુજરાતી એકમ કસોટીનુ માળખું:

 
  • ધોરણ: ૩
  • વિષય: ગુજરાતી
  • સત્ર: ૧ અને ૨
  • પ્રશ્નોતરી: દરેક પાઠ પ્રમાણે
  • કુલ ગુણ: દરેક યુનિટ ટેસ્ટના ૧૦ ગુણ
  • ફાઇલનો પ્રકાર: PDF File
 

Dhoran 3 Gujarati Ekam Kasoti Sem 1

Dhoran 3 Gujarati Ekam Kasoti Sem 1

ધોરણ ગુજરાતી વિષય પ્રથમ સત્રના એકમો

૧. સિંહ અને ઉંદર

૨. નમીએ તુજને

૩. સાચુ તિર્થ

૪. ચાંદલો ગમે

૫. ઠાગાઠૈયા કરું છું

૬. જોડકણાં

Get STD 3 Gujarati Sem 1 Unit Test PDF

 

Std 3 Gujarati Unit Test Paper PDF Sem-2

Dhoran 3 Gujarati Ekam Kasoti Sem 2

ધોરણ ગુજરાતી વિષય દ્વિતિય સત્રના એકમો

૭. કીડી અને કબૂતર

૮. હું છું ખાખી બાવો

૯. કંઇ એકલા ખવાય?

૧૦. જન્મદિવસની ઉજવણી

૧૧. ફાગણિયો લહેરાયો

૧૨. બકરીબહેન

૧૩. બતકનું બચ્ચું

૧૪. ઉખાણાં

Get STD Gujarati Sem 2 Unit Test PDF

 

મિત્રો તમે આ STD 3 Gujarati Unit Test Paper ને મોબાઇલમા ડાઉનલોડ કરી શકો છો, કમ્પ્યુટર કે લેપટોપમા એકી સાથે બાળકોને બતાવીને કસોટી લઈ શકો છો અને પેપરને પ્રિંટ કરીને દરેક વિધ્યાર્થીને પણ આપી શકો છો. 

 

અન્ય કસોટી પેપર ડાઉનલોડ કરો  

:: ધોરણ ૩ ગણિત એકમ કસોટી પેપર ::

:: ધોરણ ૩ પર્યાવરણ એકમ કસોટી પેપર ::

:: ધોરણ ૨ ગણિત એકમ કસોટી પેપર ::

:: ધોરણ ૨ ગુજરાતી એકમ કસોટી પેપર ::

:: ધોરણ ૧ ગણિત એકમ કસોટી પેપર ::

:: ધોરણ ૧ ગુજરાતી એકમ કસોટી પેપર ::