STD 3 Maths Akam Kasoti Paper

ધોરણ 3 માં Ganit/ Maths વિષયમાં બાળકોને જે શિક્ષણ આપવામા આવે છે, તેના દ્રઢિકરણ અને મેળવેલ સિધ્ધીની ચકાસણી કરવા માટે શાળાઓમા એકમ કસોટી કે યુનીટ ટેસ્ટ લેવામા આવતી હોય છે

Dhoran 3 Ganit Ekam Kasoti Paper PDF

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની ક્ષમતા ચકાસણી માટે ગુજરાત રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમા ચાલુ સત્ર અને દરમ્યાન માસના અંતે યુનિટ ટેસ્ટ લેવાનુ આયોજન કરેલ છે.

શિક્ષક તરિકે અથવા વાલી તરીકે તમે ધોરણ મા અભ્યાસ કરતા બાળકો માટે ગણિત વિષયના Sem-1 અને Sem-2 ના દરેક એકમ મુજબ અહિ તમને ૧૦-૧૦ ગુણની એકમ કસોટી Unit Test Paper PDF આપેલ છે,જે તમે ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો.

 

ધોરણ ૩ ગણિત એકમ કસોટી સત્ર ૧ અને સત્ર ૨ 

એકમ કસોટીનુ માળખું:

  • ધોરણ: ૩
  • વિષય: ગણિત
  • સત્ર: ૧ અને ૨
  • પ્રશ્નોતરી: દરેક પાઠ પ્રમાણે
  • કુલ ગુણ: દરેક યુનિટ ટેસ્ટના ૧૦ ગુણ
  • ફાઇલનો પ્રકાર: PDF File
 

Std 3 Maths Unit Test Paper PDF Sem-1

Dhoran 3 Ganit Ekam Kasoti Sem 1

ધોરણ ગણિત વિષય પ્રથમ સત્રના એકમો

. ક્યાથી જોવું?

. સંખ્યાની ગમ્મત

. આપો અને લો

. લાંબું અને ટૂંકું

. આકાર અને ભાત

. આપ લે ની ગમ્મત

. સમય વહિ જાય છે 

Get STD 3 Maths Sem 1 Unit Test PDF

 

Std 3 Maths Unit Test Paper PDF Sem-2

Dhoran 3 Ganit Ekam Kasoti Sem 2

ધોરણ ગણિત વિષય દ્વિતિય સત્રના એકમો

. વધુ ભારે કોણ?

. કેટલા વખત?

૧૦. ભાતપેટર્ન

૧૧. જગ અને મગ

૧૨. આપણે ભાગ પાડી શકીશું?

૧૩. સ્માર્ટ ચાર્ટ

૧૪. રૂપિયાપૈસા

Get STD 3 Maths Sem 2 Unit Test PDF

 

મિત્રો તમે આ Unit Test Paper ને મોબાઇલમા ડાઉનલોડ કરી શકો છો, કમ્પ્યુટર કે લેપટોપમા એકી સાથે બાળકોને બતાવીને કસોટી લઈ શકો છો અને પેપરને પ્રિંટ કરીને દરેક વિધ્યાર્થીને પણ આપી શકો છો. 

મિત્રો શિક્ષણ સાથે જોડાયેલી, વિધ્યાર્થીઓને અસર કરતી તમામ શૈક્ષણીક સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા, પરિવાર સાથે જોડાવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. 

અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત....