ધોરણ ૧ માં Gujarati વિષયમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે હેતુને સિધ્ધ કરવા માટે પ્રજ્ઞા અભિગમ શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય આપવામાં આવે છે. દરરોજ એક દિવસમાં સમૂહકાર્ય ૧, એકમનું શિક્ષણકાર્ય, સમૂહકાર્ય ૨ અને આજની રમત આ ચાર વિભાગમાં શિક્ષણકાર્ય કરવામાં આવે છે. 

Pragna STD 1 Gujarati Unit Test Paper

Pragna STD 1 Gujarati Unit Test Paper

Dhoran 1 ગુજરાતી માટે નીચે આપેલ લિંક ઓપન કરીને તમે સમૂહકાર્ય ૧ અને એકમના શિક્ષણકાર્ય વિડીયો નિહાળી શકો છો. તેમજ દરેક પાઠ કે એકમના મૂલ્યાંકન, દ્રઢીકરણ, ઉપચારાત્મકકાર્ય માટે Dhoran 1 Gujarati Ekam Kasoti કે Unit Test  પેપર પણ આપેલ છે. જે તમે PDF ફાઇલમાં ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો. 

ધોરણ 1 ગુજરાતી એકમ - પ્રજ્ઞા અભિગમ

એકમ ૧, અજબ જેવી વાત છે

સમૂહકાર્ય 1 

ગ મ ન જ વિડીયો

ગા મા ના જા વિડીયો  

એકમ ૨, આવ રે વરસાદ

સમૂહકાર્ય 1

વ ર સ દ વિડીયો

વે રે સે દે વિડીયો   

એકમ ૩, મને વ્હાલા મારા બા

ક છ બ અ આ એ વિડીયો

એકમ ૪, સંપ તો રાખવો પડે

સમૂહકાર્ય 1  

પ ડ ત ણ ઇ ઈ વિડીયો

એકમ ૫, ટોપીવાળો ફેરિયો

સમૂહકાર્ય 1 આવી રે ભાઈ આવી શાકવાળી...

સમૂહકાર્ય 1 બાળવાર્તા ટોપીવાળો ફેરિયો

લ ખ ચ ટ ઐ વિડીયો  

એકમ ૬, લાલુ અને પીલુ

બાળવાર્તા લાલુ અને પીલુ

ઝ ઘ હ ળ ઉ ઊ વિડીયો

એકમ ૭, ફૂલણજી દેડકો

સમૂયકાર્ય 1 બાળવાર્તા ફૂલણજી દેડકો

ભ ય ધ ફ ઓ ઔ વિડીયો  

એકમ ૮, હું પણ

ઢ ઠ શ થ કં વિડીયો  

 

ધોરણ ૧ ગુજરાતી એકમ કસોટી ડાઉનલોડ કરો

PDF STD 1 Gujarati Ekam Kasoti Paper

 

 

 ધોરણ ૧ થી ૮, SCE પત્રકો A To F in Excel, PDF File

 

મિત્રો શિક્ષણ સાથે જોડાયેલી, વિધ્યાર્થીઓને અસર કરતી તમામ શૈક્ષણીક સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા, પરિવાર સાથે જોડાવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો.

અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત