STD 3 Paryavaran Akam Kasoti Paper | STD 3 Aaspas Unit Test Paper

ધોરણ 3 માં Sauni Aaspas/Aasapas/Paryavaran વિષયમાં બાળકોને જે શિક્ષણ આપવામા આવે છે, તેના દ્રઢિકરણ અને મેળવેલ સિધ્ધીની ચકાસણી કરવા માટે પ્રાથમિક શાળાઓમા એકમ કસોટી કે Unit Test લેવામા આવતી હોય છે

Dhoran 3 Paryavaran Aasapas Ekam Kasoti Paper PDF

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બાળકોની ક્ષમતા ચકાસણી માટે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમા ચાલુ sem 1 અને sem 2 દરમ્યાન માસના અંતે યુનિટ ટેસ્ટ લેવાનુ આયોજન કરેલ છે.

શિક્ષક અથવા વાલી તરીકે તમે ધોરણ મા અભ્યાસ કરતા બાળકો માટે પર્યાવરણ – સૌની આસપાસ‌ - આસપાસ Sem-1 અને Sem-2 ના દરેક એકમ મુજબ અહિ તમને ૧૦-૧૦ ગુણની Ekam Kasoti Unit Test Paper PDF આપેલ છે, જે તમે ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો.

ધોરણ ૩ સૌની આસપાસ એકમ કસોટી પેપર

પર્યાવરણ વિષયને ધોરણ ૩ મા નવા અભ્યાસક્રમમા સૌની આસપાસ, આપણી આસપાસ અને આસપાસ નામથી પણ કહેવામા આવે છે.

Aasapas Ekam Kasoti નુ માળખું

  • ધોરણ: ૩
  • વિષય: પર્યાવરણ / આસપાસ
  • સત્ર: ૧ અને ૨
  • પ્રશ્નોતરી: દરેક પાઠ પ્રમાણે
  • કુલ ગુણ: દરેક યુનિટ ટેસ્ટના ૧૦ ગુણ
  • ફાઇલનો પ્રકાર: PDF File
 

Std 3 Paryavaran Unit Test Paper PDF Sem-1

Dhoran 3 Aasapas Ekam Kasoti Sem 1

ધોરણ સૌની આસપાસ વિષય પ્રથમ સત્રના એકમો

. પૂનમે શુ જોયું?

. વનપરી

. પાણી જ પાણી

. છોટુનું ઘર

. ઘર એક શાળા 

. ખાધા વિના ન ચાલે

. અનોખો સ્વાદ 

૮. ફરરર 

૯. આવ રે વરસાદ 

૧૦. રસોડાની વાત 

૧૧.  આપણાં  વાહનો 

૧૨. આપણા કામ 

૧૩. આપણી લાગણીઓના ભાગીદાર 

Get STD 3 Paryavaran Sem 1 Unit TestPDF

 

Std 3 Aaspas Unit Test Paper PDF Sem-2

Dhoran 3 Paryavaran Ekam Kasoti Sem 2

ધોરણ આસપાસ વિષય દ્વિતિય સત્રના એકમો

૧૪. આપણો ખોરાક

૧૫. માટીની મજા

૧૬. મારું ઘર

૧૭. પત્રનો પ્રવાસ

૧૮. રમતા-રમતા

૧૯. આપણાં સાથી

૨૦. કેટલા રે કેટલા 

૨૧. પાણી બચાવીએ 

૨૨. ડાબું - જમણું 

૨૩. સુંદર કપડાં 

૨૪. જીવનનું જાળું 

૨૫. મારો તાલુકો 

Get STD 3 Sauni Aasapas Sem 2 UnitTest PDF

 

મિત્રો તમે આ STD 3 Paryavaran Unit Test Paper ને મોબાઇલમા ડાઉનલોડ કરી શકો છો, કમ્પ્યુટર કે લેપટોપમા એકી સાથે બાળકોને બતાવીને કસોટી લઈ શકો છો અને પેપરને પ્રિંટ કરીને દરેક વિધ્યાર્થીને પણ આપી શકો છો.

 
મિત્રો શિક્ષણ સાથે જોડાયેલી, વિધ્યાર્થીઓને અસર કરતી તમામ શૈક્ષણીક સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા, પરિવાર સાથે જોડાવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. 

અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત.... 

:: ધોરણ ૨ ગુજરાતી એકમ કસોટી ::