ધોરણ ૨ માં Gujarati વિષયમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે હેતુને સિધ્ધ કરવા માટે પ્રજ્ઞા અભિગમ શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય આપવામાં આવે છે. દરરોજ એક દિવસમાં સમૂહકાર્ય ૧, એકમનું શિક્ષણકાર્ય, સમૂહકાર્ય ૨ અને આજની રમત આ ચાર વિભાગમાં શિક્ષણકાર્ય કરવામાં આવે છે. 

Dhoran 2 Gujarati Ekam Kasoti paper

Pragna STD 2 Gujarati Unit Test Paper

Dhoran 2 ગુજરાતી માટે નીચે આપેલ લિંક ઓપન કરીને તમે સમૂહકાર્ય ૧ અને એકમના શિક્ષણકાર્ય વિડીયો નિહાળી શકો છો. તેમજ દરેક પાઠ કે એકમના મૂલ્યાંકન, દ્રઢીકરણ, ઉપચારાત્મકકાર્ય માટે Dhoran 2 Gujarati Ekam Kasoti કે Unit Test પેપર પણ આપેલ છે. જે તમે PDF ફાઇલમાં ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો.    

ધોરણ 2 ગુજરાતી એકમ - પ્રજ્ઞા અભિગમ

એકમ ૯, આ દાતરડું કેવું?

સમૂયકાર્ય 1 આળસુ કાગડો બાળવાર્તા 

એકમ ૧૦, મિત્રની મદદ

સમૂહકાર્ય 1 જંગલ કેરા પ્રાણીઓની બાળગીત

ષ ત્ર જ્ઞ વિડીયો   

એકમ ૧૧,જ્ઞનો ઘોડો

સમૂહકાર્ય 1 લવ કુશની બાળવાર્તા

ક્ષ શ્ર ઋ રૂ વિડીયો  

એકમ ૧૨, અચ્ચર આવે

સમૂહકાર્ય 1 સાચો મિત્ર બાળવાર્તા

એકમ ૧૩, ચપટી વાગે પટ્ટ પટ્ટ

સમૂહકાર્ય 1 ચકો અને ચકીની વાર્તા  

એકમ ૧૪, બચ્ચું કહે

સમૂયકાર્ય 1 નાનીને ઘેર જવા દે

એકમ ૧૫, પવન અને સૂર્ય

સમૂયકાર્ય 1 જામ્યો કારીગરનો મેળો બાળગીત  

એકમ ૧૬, લાલચનું પરિણામ

સમૂયકાર્ય 1 નમીએ તુજને વારંવાર બાળગીત  

એકમ ૧૭, તું આવ મજાની ખિસકોલી

સમૂહકાર્ય 1 વાંદરો અને મગર બાળવાર્તા   

એકમ ૧૮, કઈ એકલા ખવાય?

સમૂયકાર્ય 1 પેલા પંખીને જોઈ મને થાય બાળગીત

સમૂહકાર્ય 1 એકડો સાવ સળેકડો બાળગીત

સમૂહકાર્ય 1 ટ્રીન ટ્રીન વાગે ટેલિફોનની ઘંટડી બાળગીત

સમૂહકાર્ય 1 જાંબુડો કોણે વાવ્યો બાળગીત  

 

ધોરણ ૨ ગુજરાતી એકમ કસોટી ડાઉનલોડ કરો

PDF STD 2 Gujarati Ekam Kasoti Paper

 
 
 
 

મિત્રો શિક્ષણ સાથે જોડાયેલી, વિધ્યાર્થીઓને અસર કરતી તમામ શૈક્ષણીક સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા, પરિવાર સાથે જોડાવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. 

અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત