ધોરણ ૨ માં Ganit, Maths વિષયમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે હેતુને સિધ્ધ કરવા માટે પ્રજ્ઞા અભિગમ શિક્ષણ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય આપવામાં આવે છે. દરરોજ એક દિવસમાં સમૂહકાર્ય ૧, એકમનું શિક્ષણકાર્ય, સમૂહકાર્ય ૨ અને આજની રમત આ ચાર વિભાગમાં શિક્ષણકાર્ય કરવામાં આવે છે. 

Pragna STD 2 Maths Unit Test Paper

Pragna STD 2 Maths Unit Test Paper

Dhoran 2 ગણિત માટે નીચે આપેલ લિંક ઓપન કરીને તમે સમૂહકાર્ય ૧ અને એકમના શિક્ષણકાર્ય વિડીયો નિહાળી શકો છો. તેમજ દરેક પાઠ કે એકમના મૂલ્યાંકન, દ્રઢીકરણ, ઉપચારાત્મકકાર્ય માટે Dhoran 2 Ganit Ekam Kasoti કે Unit Test પેપર પણ આપેલ છે. જે તમે PDF ફાઇલમાં ડાઉનલોડ કરીને બાળકોને આપી શકો છો.

ધોરણ 2 ગણિતના એકમ - પ્રજ્ઞા અભિગમ

એકમ ૧૫, શું છે લાંબું, શું છે ગોળ? વિડીયો

એકમ ૧૬, જુથમાં ગણતરી વિડીયો

એકમ ૧૭, તમે કેટલું વજન ઊચકી શકો છો? વિડીયો

એકમ ૧૮, દશકની ગણતરી વિડીયો

એકમ ૧૯, પેટર્ન – તરાહ વિડીયો  

એકમ ૨૦, પગનાં નિશાન

એકમ ૨૧, જગ અને મગ

એકમ ૨૨, દશક અને એકમ

એકમ ૨૩, મારો મજાનો દિવસ

એકમ ૨૪, કહો, કેટલાં થયા?

એકમ ૨૫, રેખાઓ જ રેખાઓ

એકમ ૨૬, આપવું અને લેવું

એકમ ૨૭, સૌથી લાંબું ડગલું

એકમ ૨૮, આવતાં જતાં પક્ષીઓ

એકમ ૨૯, કેટલી ચોટલી છે?

 

ધોરણ ૨ ગણિત એકમ કસોટી ડાઉનલોડકરો

PDF STD 2Maths Ekam Kasoti Paper

 
 
 
 

મિત્રો શિક્ષણ સાથે જોડાયેલી, વિધ્યાર્થીઓને અસર કરતી તમામ શૈક્ષણીક સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા, પરિવાર સાથે જોડાવવા માટે અમારા ગુજરાતી પરિવારના, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલોવ કરો, લાઈક કરો. 

અન્ય ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત