New Adhyayan Nishpatti Std 1 to 8 (Learning Outcomes) 2023

ધોરણ ૧ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓ:પ્રાથમિક કે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકોનું જેતે વિષયના શિક્ષણ કાર્ય બાદ બાળકમાં કયા અપેક્ષિત ફેરફારો થવા જોઈએ તે જાણવા માટે અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ થાય છે. જે દરેક ધોરણ પ્રમાણે અલગ અલગ હોય છે. 

AnnualExam-AdhyayanNishpatti-std1to8

ધોરણ ૧ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓ 2022-23

અધ્યયન નિષ્પત્તિ એટલે શું?

સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા (Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે. અંગેજીમાં અધ્યયન નિષ્પત્તિઓને Learning Outcomes કહેવામા આવે છે.

અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

  • બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
  • વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
  • શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
  • શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે.

Adhyayan Nishpatti દ્વારા શું જાણી શકાય?

બાળકોમાં કયા કૌશલ્યોનો વિકાસ કરવો? કયા વિષય વસ્તુ નો આધાર લેવાનો છે? કઈ શિક્ષણની પધ્ધતિ ઉપયોગી બની રહેશે? કયા અધ્યયન અનુભવો વિદ્યાર્થીને આપવા પડશે? વગેરે પ્રશ્નોનાં જવાબ સરળતાથી શિક્ષકને મળી રહે છે.  

વિષયવસ્તુનો ધ્યાનમાં લઇ અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોનો વિકાસ વિદ્યાર્થીમાં કરવાનો છે સાથે સાથે વિજ્ઞાનનાં સિધ્ધાંત, ઉપયોગ, પરિભાષા વગેરે ની સમજ પણ વિદ્યાર્થીમાં વિકાસાવવાની છે.

શિક્ષકમિત્રોને દર વર્ષે ધોરણ 1 થી 8 ના બાળકોના મુલ્યાંકન માટે અધ્યયન નિષ્પત્તિઓની જરૂર પડતી જ હોય છે. જે માટે અમો અહી તમને ધોરણવાર, સત્રવાર અને વિષયવાર Adhyayan Nishpatti પૂરી પાડી રહ્યા છીએ જે તમે PDF, Word, Excel ફાઇલ સ્વરૂપે મેળવી શકો છો.

હાલ કોરોના મહામારીને કારણે વર્ષ 2020-21 માટે જે વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધોરણ 3 થી 8 ના વિધ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક કે અભ્યાક્રમને આધારે તમને પ્રથમ સત્રના એકમો કે અભ્યાસ ક્રમના આધારે પરીક્ષા લેવામાં આવશે.

Std 3 to 8 ના પાઠ્ય ક્રમને આધારે પ્રથમ સત્રની Gujarati, Mathematics, Aaspas, Hindi, English, Science, Social Science, Sanskrit વિષયોની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવી છે.

ધોરણ ૩ થી ૮ માટેની વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની વાર્ષિક પરીક્ષા માટેની પ્રથમ સત્રની અધ્યયન નિષ્પત્તિઓ:   

ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ અને દ્વિતીય સત્રમાં મુખ્ય બે વિષયો, ગુજરાતી અને ગણિતનું શિક્ષણકાર્ય કરવામાં આવે છે. આ બંને વિષયોમાં પર્યાવરણ, કલા અને ચિત્રકામનો પણ સમાવેશ થઈ જાય છે. હાલ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં, “પ્રજ્ઞા અભિગમ”,Pragna Abhigam”, દ્વારા શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.  

આ કક્ષાએ ભણતા બાળકોમાં જે શારીરિક અને માનસિક વિકાસ થવો જોઈએ તેના આધારે પાઠ કે એકમનું આયોજન પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવે છે. અને તેના આધારે ધોરણ ૧ અને ૨ માટે ગુજરાતી અને ગણિત વિષયની અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.

 
 
ખાસ નોંધ: મિત્રો તમે મોબાઈલ દ્વારા ખોલશો એટલે ફાઇલ તમને આખી કાળી જોવા મળશે. PNG ફોર્મેટમાં સેવ કરેલ છે. પરંતુ જ્યારે પ્રિન્ટ કરશો એટલે કોપી એકદમ સારી જ નીકળશે.

STD 1 and 2 Gujarati, Maths Adhyayan Nishpatti 2023

(પ્રથમ અને દ્વિતીય સત્ર)

ધોરણ ૧ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ  

ધોરણ ૧ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૨ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૨ ગણિત અધ્યયન નિષ્પત્તિ  

ધોરણ 3 માં પ્રથમ અને દ્વિતીય સત્રમાં ગુજરાતી (કલશોર), સૌની આસપાસ (પર્યાવરણ) અને ગણિત વિષયો, ધોરણ ૪ માં પ્રથમ અને દ્વિતીય સત્રમાં ગુજરાતી (કલશોર), સૌની આસપાસ (પર્યાવરણ), ગણિત અને બીજા સત્રમાં હિન્દી અને અંગ્રેજી વિષયો, તેમજ ધોરણ ૫ માં પ્રથમ અને દ્વિતીય સત્રમાં ગુજરાતી (કલશોર), સૌની આસપાસ (પર્યાવરણ), ગણિત, હિન્દી અને અંગ્રેજી વિષયોનું શિક્ષણકાર્ય થાય છે.

STD 3 to 5 માં અભ્યાસ કરતાં બાળકોની વાયકક્ષા મુજબ શારીરિક અને માનસિક વિકાસ માટે પાઠયક્રમ અને અભ્યાસક્રમ બનાવાય છે અને તેની ચકાસણી કે લક્ષ્ય પ્રાપ્તિ માટે Adhyayan Nishpatti તૈયાર કરવામાં આવે છે.

 

New:  3 TO 8 Adhyayan Nishpati Sem 2, 2022/23

 

STD 3 to 5 Gujarati, Maths, Aaspas, Hindi, English Adhyayan Nishpatti 2023

(પ્રથમ સત્ર)

ધોરણ 3 ગુજરાતી – કલશોર અધ્યયન નિષ્પત્તિ

ધોરણ 3 ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ 3 સૌની આસપાસ અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૪ ગુજરાતી  અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૪ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૪ સૌની આસપાસ અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૪ અંગેજી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ સૌની આસપાસ અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ અંગેજી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૫ હિન્દી અધ્યયન નિષ્પત્તિ 1

ધોરણ ૫ હિન્દી અધ્યયન નિષ્પત્તિ 2

તેવી જ રીતે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8 માં પ્રથમ અને દ્વિતીય સત્રમાં ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ટેક્નોલૉજી, હિન્દી, અંગેજી, સંસ્કૃત વિષયોનું શિક્ષણકાર્ય કરવવામાં આવે છે.

Upar Primary Std 6 to 8 ના બાળકોની ઉમર પ્રમાણે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક વગેરે વિકાસ માટે Textbookનું આયોજન અને તેના આધારે Learning Outcomes એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ તૈયાર કરવામાં આવે છે.

STD 6 to 8 Gujarati, Maths, Hindi, English, science, Social Science, Sanskrit Adhyayan Nishpatti 2023

(પ્રથમ સત્ર)

ધોરણ ૬ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2        Page 3

ધોરણ ૬ હિન્દી અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2

ધોરણ ૬ અંગેજી અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2

ધોરણ ૬ સંસ્કૃત અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2  

ધોરણ ૬ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૬ વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૬ સામાજિક વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2

ધોરણ ૭ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2        Page 3

ધોરણ ૭ હિન્દી અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2

ધોરણ ૭ અંગેજી અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2

ધોરણ ૭ સંસ્કૃત અધ્યયન નિષ્પત્તિ

Page 1         Page 2

ધોરણ ૭ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૭ વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ હિન્દી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ અંગેજી અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ સંસ્કૃત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ ગણિત અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિ

ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન અધ્યયન નિષ્પત્તિ

 
ધોરણ 3 થી ૮ પ્રથમ અને દ્વિતિય બન્ને સત્રની નવી આધ્યયન નિષ્પત્તિ 2022-23 એક જ એક્ષલ ફાઇલમા મેળવવા માટે 
Download File  
  

ગુજરાતી શિક્ષક મિત્રોને આ માહિતી તમારા સોશિયલ મીડિયા દ્વારા શેર કરો, તેમને જોડો..... જય જય ગરવી ગુજરાત