Happy Diwali 2021 New Greetings Images Quotes in Gujarati

Happy Diwali 2021 Gujarati Greetings Images: આપ સૌ મિત્રોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ. આપણા સૌનો મનપસંદ આ દિવાળી તહેવારને પુરા વિશ્વમાં, “Festival Of Lights” તરીકે ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે આપસૌ તમારા સ્નેહી મિત્રોને હાર્દિક શુભ કામનાઓ પાઠવી શકો કે માટે અહી તમને Diwali 2021 Images, Greetings, Cards, Wishes, Wallpapers, Quotes, Social Media Status, Massages આપેલા છે જે તમે ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

images of happy diwali 2021 greetings cards massages

Happy Diwali 2021 New Gujarati Massages, Wishes  

અંતરના કોડિયાને સ્નેહથી દીપાવજો,
હૈયે હરખના તોરણ સજાવજો,
આંગણે આવકારની રંગોળી રચાવજો,
આવી છે દિવાળી દિલ થી મનાવજો
કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,
તિમિરને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,
વેર ઝેરની ગાંઠોને પ્રેમ થી છૂટી કરાવજો,
આવી છે દિવાળી દિલથી મનાવજો
નુતન વર્ષને મન ભરીને વધાવજો,
જીવનના તમામ સ્વપ્નને સાકાર કરી બતાવજો,
અંતરની અભિલાષા એજ છે,
આવી છે દિવાળી એને દિલથી મનાવજો.

 
દીવડા થી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.
 
“આસો મારો ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી,
દીવા લઈને આવી દિવાળી, પૂરજો ચોકે રૂડી રંગોળી” 

પ્રેમનો દીવો પ્રગટાવીએ, દુ:ખની સાંકળ ફોડીએ
સમૃદ્ધિનું એક રોકેટ છોડીએ, સુખની કોઠી સળગાવીએ
તમને અને તમારા પરિવારને દિપાવલીની શુભેચ્છાઓ
 
image of happy diwali 2021 greetings

Happy Diwali 2021 New Quotes and Status in Gujarati

“ફૂલોની શરૂઆત કળીથી થાય છે, જીવનની શરૂઆત પ્રેમથી થાય છે,

પ્રેમની શરૂઆત પોતાનાથી થાય છે, અને ત્યોહારની શરૂઆત તમારાથી થાય છે”
 

આશા છે કે રોશનીનો ઉત્સવ તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,

તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. આ દિવાળી પર તમને ખુબ ખુબ આનંદ અને ખુશીની
શુભેચ્છાઓ
 

હું ભગવાનને પ્રાથના કરું છું કે, આ દિવાળી તમને ખુબ આનંદ, ખુશહાલી, સારા સ્વાસ્થ્ય અને

સંપત્તિ આપે તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ
 

હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ,

આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ
 
image of shubh dipawali 2021 wishes cards

તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ દિપાવલીની શુભકામના. પ્રકાશનો આ તહેવાર તમને
અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
 

આ પ્રકાશનો ઉત્સવ બાળપણની મીઠી યાદોથી ભરેલો, ફટાકડા ભરેલ આકાશ, મીઠાઈઓથી

ભરેલી મોંદીવાના પ્રકાશથી ભરેલા ઘરો અને આનંદથી ભરેલા હૃદયો ની યાદો તાજી કરે છે...
આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
 

અજવાળું ફેલાવતા દીવાઓની હારમાળાઓ અને ચમકતા ફટાકડા સાથે મળીને એક અદભૂત

દ્રશ્ય બનાવે છે, પ્રકાશના તહેવારમાં આશા છે કે ભગવાનના આશીર્વાદ તમારી સાથે કાયમ રહે
 

તમે અમારા હૃદયમાં જીવો છો, તેથી જ અમે તમારી ખૂબ કાળજી કરીએ છીએમારી પહેલાં કોઈ

શુભેચ્છા પાઠવી ના જાય, તેથી સૌથી પહેલા દિવાળીની શુભેચ્છા પાઠવીએ છીએ
 

Happy Diwali 2021 Greetings Cards and Images