NCERT Class 8 Science Textbook Solutions | GSEB STD 8 Science Syllabus Gujarati

STD 8 Science New Syllabus with Solution: મિત્રો અહિ તમને ધોરણ ૮ વિજ્ઞાન વિષયનો Sem-1 and Sem-2 નો અભ્યાસક્રમ આપેલ છે. આ Dhoran 8 Vignan Text Book ને NCERT Syllabus અથવા તો GSEB Syllabus તરીકે પણ ઓળખવામા આવે છે. 
 
std 8 science new syllabus solutions

અહિ તમને Class 8 Science Gujarati Medium New Textbook ના સેમ-૧ અને સેમ-૨ નુ Solutions મળી રહેશે. જે શાળામા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરનાર માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

ધોરણ ૮ વિજ્ઞાન નવો અભ્યાસક્રમ | Dhoran 8 Vignan Abhyaskram Gujarat Board


નીચે તમને ધોરણ ૮ વિજ્ઞાન વિષયના દરેક પાઠ, એકમ કે યુનિટનુ સ્વાધ્યાય, પ્રવૃતિ કે પ્રશ્નોનુ સોલ્યુશન આપેલ છે. 

Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ

Chapter 3: સંશ્લેષિત (કૃત્રિમ) રેસાઓ અને પ્લાસ્ટિક

Chapter 4: પદાર્થો : ધાતુ અને અધાતુ

Chapter 5: કોલસો અને પેટ્રોલિયમ

Chapter 6: દહન અને જ્યોત

Chapter 7: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ

Chapter 8: કોષ – રચના અને કાર્યો

Chapter 9: પ્રાણીઓમાં પ્રજનન

Chapter 10: તરુણાવસ્થા તરફ

Chapter 11: બળ અને દબાણ

Chapter 12: ઘર્ષણ

Chapter 13: ધ્વનિ

Chapter 14: વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસરો

Chapter 15: કેટલીક કુદરતી ઘટનાઓ

Chapter 16: પ્રકાશ

Chapter 17: તારાઓ અને સૂર્યમંડળ

Chapter 18: હવા અને પાણીનું પ્રદૂષણ