મિત્રો જ્યારે ખરેખર તમને online search માહિતીની જરૂર હોય છે ત્યારે તમને સાચી માહિતી મળતી નથી. અમારો આ બ્લોગ ખાસ તમારા માટે બનાવ્યો છે, જેમા તમને તમામ સરકારી માહિતી, સમાચાર, આરોગ્ય અને તંદુરસ્તી, સરકારી ભરતી, સોશિયલ મિડીયાની માહિતી, Digital Internet વિશેની માહિતી ગુજરાતી ભાષામાં મળી રહેશે.

fine-name-in-voter-list-gujarat

દરરોજ અપડેટ મેળવવા માટે અમારા ફેસબુક પેજ “mygujaratwordsગુજરાતી પરિવારના સભ્ય તરીકે અમારી સાથે જોડાવા આપને અમારી નમ્ર વિનંતી છે.

 
How to fine name in voter list Gujaratima? આર્ટિકલની શરૂઆત કરીએ અને સાચી અને સારી માહિતી મેળવીએ. મને આશા છે “મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધવું” આર્ટીકલ પુરો થતા તમારા પ્રશ્નનો જવાબ તમને મળી રહેશે
 

મતદાર યાદીમાં પોતાના નામ પરથી અથવા EPIC નંબરના આધારે વેબસાઈટ રાજ્ય ચુંટણી આયોગના માધ્યમથી જોઈ શકાશે.

 

:: તમામ જરૂરી દાખલા અને પ્રમાણપત્ર માટેના જરૂરી આધાર પુરાવા 

online-find-chack-name-in-voter-list-of-gujarat

૧. Find By Name, તમારા નામથી શોધવા માટે

  • જીલ્લો પસંદ કરો
  • નામથી લખેલા ગોળ ખાનામા ટિક કરો
  • અટક, નામ, પિતા/પતિનુ નામ, તમારી ઉમર અને જાતિ પસંદ કરો
  • ડાબી બાજુયે આપેલ કેપ્ચા કોડ લખો
  • સર્ચ બટન પર ટીક કરો
find-name-in-voter-list-by-epic-number

૨. Find By Epic Number, તમારા ચૂંટણીકાર્ડથી નામ શોધવા માટે

  • જીલ્લો પસંદ કરો
  • ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી લખેલા ગોળ ખાનામા ટિક કરો
  • ચૂંટણીકાર્ડ નંબર લખો
  • આપેલ કેપ્ચા કોડ લખો
  • સર્ચ બટન પર ટીક કરો 
 
તમારૂ નામ શોધવા માટે

 ::ગુજરાતરાજ્ય ચુંટણી આયોગની વેબસાઈટ છે 

 

ગુજરાતનો વારસો અને સંસ્કૃતિને વિશ્વભરના ફેલાવવી, ગુજરાત અને વિશ્વભરની તમામ માહિતી ગુજરાતી ભાષામા આપના સુધી પહોંચાડવી એ અમારો મુખ્ય ધ્યેય છે. 

દરેક ગુજરાતીને ગુજરાત અને દુનિયાભરની જરૂરી માહિતી,સારા વિચારો પોતાની માતૃભાષામા આ એક જ જગ્યા પર મળતી રહેશે તેવો અમારો નમ્ર પ્રયાસ છે. My Gujarat Words” પરીવાર સાથે જોડાયેલા રહો, ગુજરાતી પરીવારના અન્ય સભ્યોને કે મિત્રોને જોડાવવા માટે આમંત્રણ આપો.

મિત્રો પોસ્ટને તમારા સોશિયલ મિડીયામા શેર કરો, આ પેજને લાઈક કરો, ફોલોવ કરો...... જય જય ગરવી ગુજરાત......