નમસ્કાર મિત્રો,

“My Gujarat Words” ગુજરાતી સાઇટમા તમારુ સ્વાગત છે.

આજના આ આર્ટિકલમા એક એવા કેમિકલની વિશે વાત કરવાના છીએ, જેના દ્વારા તમે ઘરે બેઠા બેઠા Art Craft, Home Decor, Show Piece વગેરે તૈયાર કરીને પોતાનો વ્યવસાય શરુ કરી શકો છો.

resin-epoxy-details-in-gujarati-language

જો તમને કલાનો શોખ હોય તો નવરાસના સમયમા પોતાના માટે પણ Hand Craft બનાવીને ઘર, ઓફિસ, દિવાલ, ટેબલ વગેરેને સજાવી શકો છો.

Resin Epoxy એક કેમિકલ છે, જેને ગુજરાતીમા ગુંદર જેવો ચીકણો પદાર્થ એવુ કહેવામા આવે છે. જેના વિશે સારી અને સાચી details in Gujarati મા મેળવીશુ.  

Resin epoxy (રેઝિન ઇપોક્રીસ કે ઇપોક્ષી) છેલ્લા કેટલાક વર્ષોમા હસ્તકલા (Hand Craft) ની લોકપ્રિયતા વધારવા માટેનુ મુખ્ય સાધન કે વસ્તુ બની ગઈ છે. તમે કલ્પના પણ ના કરી શકો કે Resin Epoxy અસંખ્ય ઉપયોગ થઈ શકે છે.

જ્વેલરીથી લઈને કેક સ્ટેન્ડ્સ સુધી, નાના બટનથી ટેબલ ટોપ્સ સુધી તમામ વસ્તુઓ કે જગ્યા, જેવી કે દિવાલ, લાકડું, લોખંડ, પ્લાસ્ટિક,ધાતુ, ઇલેક્ટ્રિક વસ્તુઓ તમામમા Resin epoxy નો use વધતો જાય છે.

What is Resin epoxy in Gujarati?

Resin epoxy બે પ્રકારનુ પ્રવાહી મિશ્રણ છે. બે પ્રકારના પ્રવાહી કેમિકલને સારી રીતે મિક્ષ કરીને તેનો ઉપયોગ કરવામા આવે છે. તમે જોડવામા, સાંધો કરવામા, જે તે વસ્તુ જેવો આકાર બનાવવા માટે પ્રવાહી સ્વરુપે સરળતાથી ઉપયોગ કરી શકો છો.

તમે ગમે તે આકારમા ઢાળી શકો છો. જ્યારે તે પ્રવાહી સૂકાઇ જાય છે ત્યારે જે ખૂબ મજબૂત બની જાય છે અને તેની સુંદરતમા પણ વધારો કરે છે

 


How to choose the right resin? તમે સાચુ Resin epoxy કેવી રીતે પસંદ કરશો?

Resin ના ઘણા પ્રકાર છે. તમારે કઈ વસ્તુ માટે તેનો ઉપયોગ કરવો છે તે મુજબ તમારે right resin પસંદ કરવુ પડશે.

ત્રણ પ્રકારના Epoxies છે.

. Phenolic glycidyl ethers

. Aromatic glycidyl amines

.  Cycloaliphatics.

 

Resin epoxy નો ઉપયોગ ક્યા ક્યા થાય છે?

Resin epoxy ઉપયોગ કરવા માટે બે પ્રકારના લિક્વિડ કેમિકલ મિક્ષ કરવામા આવે છે. તમે તેને પ્રવાહી સ્વરૂપે use કરી શકો છો. ત્યાર બાદ તેને અમુક કલાક સુધિ સુકવવામા આવે છે. અને તે સખત બની જાય છે.

ટુટી ગયેલી લાકડાની, પ્લાસ્ટિકની વસ્તુઓને જોડવા માટે, ક્રિસ્ટલ આર્ટ બનાવવા માટે, લાકડા, લોખંડ, પ્લાસ્ટિક સાથે ઉપયોગ કરીને Home Décor, Show Piece, Table, Photo Frame, Lighting Art વગેરે બનાવવા માટે use કરી શકો છો.

Resin epoxy Liquid નો કોઇ રંગ હોતો નથી. તે પારદર્શક છે. તેમા તમે ઉપયોગના આધારે રંગ મિક્ષ કરીને Modern Art બનાવી શકો છો. 

 

Resin epoxy કેમિકલ લિક્વિડ કેવી રીતે મિક્ષ કરવુ?

સામાન્ય રીતે Resin epoxy ઉપયોગ કરી Modern Art બનાવવા માટે ૧:૩ ના રેસીયા મુજબ બે કેમિકલ લિક્વિડ મિક્ષ કરવામા આવે છે.

એટલે કે પેલુ લિક્વિડ ૧૦૦ ગ્રામ લો તેમા બીજુ લિક્વિડ ૩૦ ગ્રામ લઈને મિક્ષ કરવુ.

૧ કિલ્લો Resin કેમિકલ લિક્વિડ કિમત કેટલી હોય છે?

૧ કિલ્લો Resin કેમિકલ લિક્વિડ કિમત ફિક્ષ નથી હોતી. અંદાજે રૂ. ૧૦૦૦\- થી  લઈને રૂ. ૧૫૦૦\- સુધીની હોય છે. 

 

રેઝિન ઇપોક્ષી કેમિકલની ક્યાથી ખરીદી કરવી?

તમારા વિસ્તારની ફર્નિચરનો સામાન વેચતી દુકાને /હાર્ડવેરની દુકાનેથી તમે રેઝિન ઇપોક્ષી કેમિકલ ખરીદી કરી શકો છો.

તેમજ ઓનલાઇન પણ ખરીદી કરી શકો છો. જેમા આ કેમિકલ સાથે મિક્ષ કરવાના અલગ અલગ રંગો પણ મળી રહે છે.


વધુ જોવા માટે અહિ ક્લિક કરો


વધુ જોવા માટે અહિ ક્લિક કરો

વધુ જોવા માટે અહિ ક્લિક કરો

વધુ જોવા માટે અહિ ક્લિક કરો  

Resin epoxy કેમિકલનો ઉપાયોગ કરતી વખતે શુ સવધાની રાખવી?

epoxy કેમિકલનો ઉપાયોગ કરવાથી કોઇ આડ અસર થતી નથી. નાના બાળકો પણ તેનો ઉપયોગ કરી શકે છે. હાથમા પ્લાસ્ટિક કે રબરના મોજા પહેરી રાખવા.

Resin epoxy Modern Art ના કેટલાક નમૂના: 

resin-epoxy-art-images

 
resin-epoxy-art-images
 

મિત્રો, "Resin Epoxy Details in Gujarati" આર્ટિકલ આપને જરૂર  પસંદ આવ્યો હશે. ઘરે બેઠા ખૂબ જ ઓછા રોકાણમા આપ પોતાનો  વ્યવસાય શરૂ કરી શકો છો. તમારા સોશિયલ મિડિયામા શેર કરો, જેથી જરૂરીયાત વાળા મિત્રો સુધી આ માહિતી પહોચી શકે.

ગુજરાતી ભાષામા સાચી અને સારી માહિતી મેળવવા માટે અમારા ગુજરાતી પરિવાર સાથે જોડાવવા માટે, "My Gujarat Words" ફેસબુક પેજને ફોલોવ કરો અને અન્ય ગુજરાતી મિત્રોને પણ જોડો....... જય જય ગરવી ગુજરાત......