Javahar Navodaya Vidhyalay Pariksha Form | Navoday Exam Form PDF

Navoday PDF Form જવાહર નવોદય પરીક્ષા ફોર્મ ૨૦૨૩, Javahar Navoday Exam PDF Excel New Form STD 6: આદરીણ શિક્ષક મિત્રો તેમજ વાલીઓ, જો આપનુ બાળક હાલ ધોરણ ૫ મા અભ્યાસ કરી રહ્યુ છે તો તેમના માટે જવાહર નવોદય વિધ્યાલયમા ધોરણ ૬ મા વર્ષ ૨૦૨૩ મા પ્રવેશ મેળવવા માટે, પ્રવેશ પરીક્ષાના ઓનલાઇન અને ઓફ લાઇન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.  
 
Javahar Navoday Exam PDF Excel New Form STD 6

Jawahar Navodaya Vidyalaya eligibility criteria 2023

જવાહર નવોદય વિધ્યાલયની પરીક્ષા કોણ આપી શકે?
 
  • જે વિધ્યાર્થીઓ હાલ ધોરણ ૫ મા રહીને ભ્યાસ કરી રહ્યા છે
  • ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ મા ધોરણ ૫ મુ પાસ કરેલ હોવુ જોઇએ નહી
  • હાલ જે શાળામા ભણી રહ્યો છે તે જ જિલ્લામા પરિક્ષા આપી શકે છે
  • બાળક કે તેમના માતા અથવા પિતા પાસે પણ તે જ જિલ્લાનુ રહેણાંક સરનામાવાળુ પ્રૂફ હોવુ જોઇએ
  • અગાઉ જવાહર નવોદય વિધ્યાલય પ્રવેશ મેળવેલ ના હોવો જોઈએ
 

Javahar Navoday Exam Pattern 2023 | Javahar Navoday Entrees Exam Paper Style

જવાહર નવોદય પેપર સ્ટાઇલ ૨૦૨૩
 
નવોદય પરીક્ષામા ૩ પ્રકારના પ્રશ્નો હોય છે, માનસિક ક્ષમતાના પ્રશ્નો, અંક ગણિતના પ્રશ્નો, ભાષના પ્રશ્નો.  
Javahar Navoday Entrees Exam Paper Style

Javahar Navoday Exam Form PDF Excel Online Download 2023

Navoday Exam PDF Form Download
Navoday Exam Excel Form Download

Navoday Pariksha Form mate Jaruri Documents

જવાહર નવોદયની પરિક્ષા આપવા માટે જરૂરી આધાર પુરાવા
  • વિધ્યાર્થીનુ આધાર કાર્ડ અથવા માતા કે પિતાનુ ચૂંટણી કાર્ડ 
  • શાળાના આચાર્યનુ સહિ સિક્કાવાળુ ભરેલુ ફોર્મ 
  • વિધ્યાર્થીનો પાસપોર્ટ સાઇજ ફોટો
  • વિધ્યાથીની સહીનો નમૂનો
  • વાલીની સહીનો નમૂનો
 
જવાહર નવોદયની પરીક્ષા આપવા માટે ઓનલાઇન અરજી કરવા અહિ ટીક કરો.