ધોરણ ૬ વિજ્ઞાન અભ્યાસક્રમ | NCERT STD 6 Science Textbook Syllabus

STD 6 Science Syllabus Solution: મિત્રો અહિ તમને ધોરણ ૬  વિજ્ઞાન વિષયનો પ્રથમ અને દ્રિતિય સત્રનો અભ્યાસક્રમ આપેલ છે. આ Dhoran 6 Vignan Text Book ને NCERT અથવા તો GSEB Syllabus તરીકે પણ ઓળખવામા આવે છે. 
 
GSEB Class 6 science testbook solution

અહિ તમને Class 6  Science Sem-1, Sem-2 Gujarati Medium Textbook Solutions મળી રહેશે. જે શાળામા અભ્યાસ કરતા વિધ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરનાર માટે પણ ખૂબ જ ઉપયોગી છે.


Dhoran 6 Vignan Abhyaskram Textbook Gujarat Board


નીચે તમને ધોરણ ૬ 
વિજ્ઞાન વિષયના દરેક પાઠ, એકમ કે યુનિટનુ સ્વાધ્યાય, પ્રવૃતિ કે પ્રશ્નોનુ સોલ્યુશન આપેલ છે. તમે જે એકમના સ્વાધ્યાયનો અભ્યાસ કરવા માગતા હોય તે પાઠ કે એકમ ઉપર ટીક કરો.

Chapter 1:  ખોરાક, ક્યાંથી મળે છે?

Chapter 2:  આહારના ઘટકો

Chapter 3:  રેસાથી કાપડ સુધી

Chapter 4:  વસ્તુઓના જૂથ બનાવવાં

Chapter 5:  પદાર્થોનું અલગીકરણ

Chapter 6:  આપણી આસપાસ થતાં ફેરફારો

Chapter 7:  વનસ્પતિની જાણકારી મેળવીએ

Chapter 8:  શરીરનું હલનચલન

Chapter 9:  સજીવો – લક્ષણો અને નિવાસસ્થાન

Chapter 10:  ગતિ અને અંતરનું માપન

Chapter 11:  પ્રકાશ, પડછાયો અને પરાવર્તન

Chapter 12:  વિદ્યુત તથા પરિપથ

Chapter 13:  ચુંબક સાથે ગમ્મત

Chapter 14:  પાણી

Chapter 15:  આપણી આસપાસની હવા

Chapter 16:  કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ