Palak Mata Pita Yojana 2022 in Gujarati 

 
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ - ગુજરાત સરકાર દ્વારા "પાલક માતા પિતા યોજના" અમલમા મુકવામા આવી છે. જે બાળકાના માતા અને પિતા હયાત નથી તેમને આગળ અભ્યાસ માટે આર્થિક સહાય મળી રહે તે માટે દર મહિને રૂ. ૩૦૦૦/- ની નાણાકિય સહાય આપવામા આવે છે.

પાલક, માતા, પિતા, યોજના, ૨૦૨૦, apllication, form

પાલક માત-પિતા યોજના ૨૦૨૨/૨૩ 

પાલક માતા-પિતા સરકારી યોજના, અરજી પત્રક, જરૂરી દસ્તાવેજ, કાગળો, ફોર્મ, ઓનલાઇન અરજી, તમામ વિગતો ગુજરાતીમાં ભાષામાં અહી આપવામાં આવી છે.

 
What is “Palak Mata Pita Yojna”? In Gujarati.    
પાલક માતપિતા યોજના શું છે? 

આ યોજનાનો લાભ લેવા માટેની શરત:

  • ગુજરાતમાં રહેતા 0 થી 18 વર્ષની ઉમરના તમામ અનાથ બાળકો કે જેમના માતાપિતા હયાત નથી.
  • અથવા તો બાળકના પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં નિરાધાર બાળકના પાલકને આ સહાય મળવા પત્ર થાય છે.

 

What is Palak Mata Pita Yojana”?

પાલક માતા પિતા યોજનામાં કેટલી સહાય મળશે?

બાળકના પાલકને આ સહાય દર મહિને રૂ.3000/- બેન્ક ડીબીટી દ્વારા ચૂકવવામાં આવશે. 

 

What Documents are need for “Palak Mata Piya Yojna”? 

આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજ

  1. બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક
  2. બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે.
  3. જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક.
  4. પુન:લગ્ન કરેલાનો પુરાવો
  5. આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
  6. બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
  7. બાળકના આધારકાર્ડની નકલ
  8. પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
  9. બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
  10. પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

 

પાલક માતા પિતા યોજનાનુ ઓનલાઈન ફોર્મ કેવી ભરવું?

How Apply Online for “Palak Mata Pita Yojana”? In Gujarati Language

 

"પાલક માતા-પિતા" સરકારી યોજનાનુ ફોર્મ pdf - મળશે નહિ. તમારે તમારા બાળકને સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે. તેના માટેની તમામ માહિતીના ફોટો અને વેબસાઇટ નીચે આપેલ છે. 

 
 

પાલક માતપિતા યોજના ઓનલાઇન ફોર્મ ભરો.

૧. વેબસાઇટ્મા જવા માટેની સિધિ લિંક સૌથી નીચે આપેલ છે. 

પાલક, માતા, પિતા, સરકારી, યોજન, ૨૦૨૦
 

૨. અહિ તમારે New User પર ટિક કરીને Registration કરવાનુ છે. 

રજીસ્ત્રેશન થઇ ગયા પછી, એપ્લિકેશન નમ્બર મળશે. તેને લખી લો. 

અને પાસવર્ડ પણ સેટ કરવાનો થશે તેને પણ લખી લો.   

 


૩. જેમા બાળકના પાલક એટલે કે દાદા / બાપુજી / કાકા / મામા / ભાઇ, જેની સાથે બાળક રહે છે, તેની વિગતો ભરવાની છે. બાળકની નહી.

 

સરકારી, યોજન, ગુજરાત, સરકાર, ૨૦૨૦  
૪. જરુરી તમામ માહિતી એડ કરીને UPDATE પર ટિક કરો નીચેનુ મેનુ ખુલશે. જેમા Ok પર ટિક કરો.
 
 

૫. નીચેનુ પેજ ખુલશે તેમા "પાલક માતા પિતા" યોજના પર ટિક કરો. અને આગળ વધો. 

 


 
૬. નીચેનુ મેનુ ખુલશે તેમા ok આપો અને આગળ વધો.
 

 
૭. નીચેનુ મેનુ ખુલશે જેમા તમારે 
  • વ્યક્તિગત વિગત : બાળકના પાલકની વિગત, જેમા તમે આગળ માહિતી ઉમેરી છે.
  • બાળકની માહિતી : ઉમેરો કરો
  • બાળકના ભાઇ બહેનની માહિત્તી : ઉમેરો કરો
  • અન્ય વિગત : પાલક માતા પિતાના પરિવારની વિગત ઉમેરો કરો 
  • ડોક્યુમેન્ટ અપલોડ કરો : તમારે બધા જરુરી કાગળોના મોબાઇલમા ફોટા પાડી લેવા તે બધા ફોટા અહિ એડ કરવા
  • એકરાર : છેલ્લે આ લખાણ આવસે જે તમારે વાચીને ઓકે આપવુ.
પાલક, યોજના, માતા, પિતા
 
 
છેલ્લે ફોર્મ ભરાઇ ગયા પછી તેની પ્રિંટ કાઢી લો. 
 
 

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાની મેન ઓફિસના સરનામા

બાળકોની જાતિ પ્રમાણે ઓફિસનું નામ અને સરનામું છે (SC, ST, OBC, Other)

 

ઓફિસનુ સરનામુ જોવા માટેની લિંક