આપણી ભારતીય સંસ્કૃતિમા યોગને ખૂબ મહત્વ આપવામા આવ્યુ છે. ગુજરાતીમા એક કહેવત છે, “પહેલુ સુખ તે જાને નર્યા”. યોગ આપણી શારીરિક અને માનશીક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.

બસ ૨૪ કલાકમાથી તમારે થોડો સમય આ યોગને આપવાનો છે. ઘણા એવા યોગ છે જે કરવા માટે બહુ સમયની જરૂર પડતી નથી. પરંતુ સારી અને સાચી જાણકારીના અભાવે લોકો તે કરી શકતા નથી. 

5-best-yoga-exercise-in-5-minutes-gujarati

૫ મિનિટમા ૫ યોગ, કમર-પિઠ-ગરદનના દુખાવાથી કાયમી રાહત મેળવો

આજે આપણે એવા ૫ સરળ યોગ વીશે જાણીશુ, જેમા તમે ૫ થી ૧૫ મિનિટમા આ યોગને પુરા કરી શકો છો. 

tree-yoga-pose-exercise-in-gujarati

૧. ટ્રી યોગ

આ યોગ શા માટે કરવો?

બેલેંસ અને પોશ્વર યોગ્ય કરવા અને કોર સ્ટ્રેન્થ વધારવા માટે

કોણે ન કરવુ?

જેમને લો બ્લડ પ્રેશર હોય અને દવા ચાલુ હોય તેણે આ યોગ ન કરવુ

શુ ધ્યાન રાખવુ?

યોગ દરમ્યાન શ્વાસ અંદર બહાર કરવા પર વધારે ધ્યાન આપવુ

fancing-dog-pose-yoga-exercise-in-gujarati
 

૨. ફેસિંગ ડોગ યોગ  

આ યોગ શા માટે કરવો?

કમરના દુખાવાથી રાહત મળે છે

કોણે ન કરવુ?

કાંડાના દુખાવા, હાઇ બ્લડ પ્રેશર હોય અને પ્રેન્ગંસીના લાસ્ટ સ્ટેજમા હોય તેણે આ યોગ ન કરવુ

શુ ધ્યાન રાખવુ?

બન્ને હથેળી પર સરખુ વજન આપિને નિતંબ અને કમરને ઉપર તરફ લઈ જાઓ 

cobra-pose-yoga-exercise-in-gujarati
 

3. કોબ્રા યોગ

આ યોગ શા માટે કરવો?

કમર અને પીઠને મજબૂત બનાવે છે

કોણે ન કરવુ?

જેમને ડોક અને કરોડરજ્જુમા સંધિવા હોય અને કમરનો દુખાવો હોય તેણે આ યોગ ન કરવુ

શુ ધ્યાન રાખવુ?

યોગ દરમ્યાન તમારી નાભીને જમીનથી ઉપરની બાજુએ ખેચવાનો પ્રયત્ન કરવો

plank-pose-yoga-exercise-in-gujarati
 

૪. પ્લેક યોગ

આ યોગ શા માટે કરવો?

પોતાના એપ્સ ટોન અને પર બોડીને મજબૂત બનાવવા માટે

કોણે ન કરવુ?

કાંડા, હાથ અને કમરનો દુખાવો હોય તેણે આ યોગ ન કરવુ

શુ ધ્યાન રાખવુ?

યોગ દરમ્યાન ડોક અને કરોડરજ્જુ લામ્બા કરવાની કલ્પના કરવી

child-pose-yoga-exercise-in-gujarati
 

૫. ચાઇલ્ડ યોગ

આ યોગ શા માટે કરવો?

ડોક, પિઠ અને નિતમ્બને આરામ મળે છે અને મજબૂત બને છે

કોણે ન કરવુ?

ઘુંટણ, પગની ઘુંટીમા દુખાવો, હાઇ બ્લડ પ્રેશર અને પ્રેગ્નંસિ હોય તેણે આ યોગ ન કરવુ

શુ ધ્યાન રાખવુ?

યોગ દરમ્યાન સ્નાયુઓ, કરોડરજ્જુ અને પીઠના નીચેના ભાગને હળવા રાખવા