કેમ છો મિત્રો,

અમારા બ્લોગ, “My Gujarat Words” ની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ ૩ થી ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે અમે પર્યાવરણ, સૌની આસપાસ વિષયની NCERT આધારીત એકમ કસોટી (Ekam Kasoti Paper PDF) પુરી પાડી રહ્યા છીએ. આશા છે આપ સૌ શિક્ષક/વાલી મિત્રોને પસંદ આવશે.

ekam-kasoti-unit-test-paper-std-3-4-5

 

ધોરણ ૩ થી ૫ ના વિધ્યાર્થીઓ માટે સૌની આસપાસ એકમ કસોટી પેપર

બાળકોમા સામાજીક, બૌધિક, શારીરિક વિકાસની સાથે પર્યાવરણ પ્રેમ પણ જાગૃત થાય તે મુખ્ય હેતુથી પર્યાવરણ વિષયનુ શિક્ષણ આપવામા આવે છે.

હાલની શિક્ષણનીતિમા પર્યાવરણ શબ્દના બદલે, “આસપાસ” એવો શબ્દ વપરાયો છે. જેથી પ્રાથમિક શાળાના બાળકો એક વિષય તરીકે ન સમજતા જીવનનો એક ભાગ સમજીને તે વિષયનુ શિક્ષણ બાળપણથી જ આત્મસાત કરે.

બાળકની ઉમરને આધારે તેની આસપાસનુ વાતાવરણ, બનતી કે બનેલી કુદરતી કે માનવ સર્જીત ઘટનાઓ, સામાજીસ વ્યવહાર, ઉપયોગી સંસાધનો, પ્રાણીઓ, પક્ષિઓ, જોયેલી કે ઉપયોગ કરેલી વસ્તુઓ વગેરે બાબતોને ધ્યાનમા લઇને તમામ એકમોની રચના કરવામા આવી છે.

જેના શિક્ષણકાર્ય દ્વારા કુદરતી સંપતીનુ જતન, ઉપયોગની કરવાની સાચી સમજ, બગાડનો અટકાવ, વ્યવહારુ સમજ, જીવન ચક્રમા દરેક જીવનુ મહત્વ જેવી તમામ બાબતોને સારી રીતે સમજે અને પોતાના જીવનમા ઉતારે. 

:: ધોરણ 3 થી 5 ગુજરાતી, એકમ અને સત્ર મુજબ કસોટી પેપર :: 

પર્યાવરણ કે સૌની આસપાસ વિષયની એકમ કસોટી શા માટે લેવામાં આવે છે?

Sauni Aaspas માં વિષય શિખવેલા એકમનું શિક્ષણ બાળકોમાં કેટલી કક્ષાએ ગ્રાહ્ય બન્યુ છે અને કઈ કચાસ રહી ગઈ છે જે જાણવા અને રહી ગયેલ ખામીને દૂર કરવા માટે એકમ કસોટી લેવામાં આવે છે.

નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧ અને ૨ માં Pragna Abhigam અભિગમ દ્વારા ગુજરાતી વિષયની સાથે જ પર્યાવરણ શિક્ષણકાર્યને વણી લેવામા આવ્યુ છે. ધોરણ ૩ થી ૮ માં સૌની આસપાસ વિષય શિક્ષક દ્વારા પિરિયડ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય કરવામા આવે છે.

SCE મૂલ્યાંકન પધ્ધતિ જ્યારથી અમલમાં આવી છે, ત્યારથી Std 3 to 5 માં સૌની આસપાસ કે પર્યાવરણ વિષય એક વર્ષમાં સત્ર-૧ અને સત્ર-૨ ના અંતે પરિક્ષા લેવામાં આવે છે. આ દરમ્યાન જેટલા એકમ કે યુનિટ શીખવવામાં આવે છે તે દરેક એકમ ના અંતે Ekam Kasoti Paper લેવામા આવે છે. જેથી આખુ વર્ષ બાળકોનું સતત મૂલ્યાંકન થતું રહે છે.

:: ધોરણ 3 થી 5 ગણિત, એકમ અને સત્ર મુજબ કસોટી પેપર ::

 

Dhoran 3 Sauni Aaspas Kasoti Paper:

ધોરણ ૩ સૌની આસપાસના સત્ર-૧ અને સત્ર-૨ ના દરેક યુનીટ વાઇજ યુનિટ ટેસ્ટ પેપર PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, એકમ મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-3 Aaspas Unit Test માં Sem-1 ની અંદર એકમ ૧ થી ૧૨ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે. Sem-2 ની અંદર એકમ ૧૩ થી ૨૫ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે.

std-3 Unit Test Sauni Aaspas Paper Sem-1

std-3 Unit Test Sauni Aaspas Paper Sem-2  

 

Dhoran 4 Sauni Aaspas Ekam Kasoti Paper:

અહી ધોરણ 4 સૌની આસપાસના સત્ર-1 અને સત્ર-2 દરેક Ekam મુજબ Ekam Kasoti Paper, PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, Ekam મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-4 Aaspas Unit Test માં પ્રથમ સત્રની અંદર એકમ ૧ થી ૧૨ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે. બીજા સત્રની અંદર એકમ ૧૩ થી ૨૫ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે.

std-4 Unit Test Sauni Aaspas Paper Sem-1

std-4 Unit Test Sauni Aaspas Paper Sem-2  

 

Dhoran 5 Sauni Aaspas Ekam Kasoti Paper:

ધોરણ 5 સૌની આસપાસના પ્રથમ સત્ર અને દ્વિતિય, તમામ Unit મુજબ Unit Test Paper, PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, Unit મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-5 Aaspas Unit Test માં પ્રથમ સત્રની અંદર એકમ ૧ થી ૭ સુધીની યુનિટ ટેસ્ટ આપેલ છે. બીજા સત્રની અંદર એકમ ૮ થી ૧૬ સુધીની યુનિટ ટેસ્ટ આપેલ છે.

std-5 Unit Sauni Aaspas Paper Sem-1

std-5 Unit Sauni Aaspas Paper Sem-2

 

આ ઉપરાંત ધોરણ 1 અને 2 બાળકો માટે પણ ગુજરાતી અને ગણિત, સત્ર-૧ અને સત્ર-૨ ના દરેક એકમ મુજબ એકમ કસોટી તૈયાર કરેલ છે, તે પણ આપ મેળવી શકો છો.  

Dhoran 1 Gujarati Ekam-Unit Test Paper

 

મિત્રો અમને આશા છે કે, ધોરણ ૩ થી ૫, સૌની આસપાસ યુનિટ ટેસ્ટ પેપર”, પોષ્ટ આપને ગમી હશે. તમારા સોશિયલ મિડિયામાં આ આર્ટિકલને શેર કરો જેથી અન્ય શિક્ષક કે વાલી મિત્રોને પણ તેનો લાભ મળી શકે.

અમારા ગુજરાતી પરિવાર સાથે જોડાવવા, દરરોજ સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલો-લાઇક કરો...... આભાર....... જય જય ગરવી ગુજરાત.......