Dhoran 3 to 5 Ganit Ekam Kasoti Paper

કેમ છો મિત્રો,

અમારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ થી માં અભ્યાસ કરતા બાળકો માટે અમે ગણિત વિષયની NCERT આધારીત એકમ કસોટી (Unit Test Paper PDF) પુરી પાડી રહ્યા છીએ. આશા છે આપ સૌ શિક્ષક/વાલી મિત્રોને પસંદ આવશે

std-3-4-5-ganit-ekam-kasoti

ધોરણ થી ના વિધ્યાર્થીઓ માટે ગણિત યુનિટ ટેસ્ટ પેપર

બધા ધોરાણ માટે Mathematics વિષય ફરજીયાત છે. દરેક વિધ્યાર્થી મિત્રોએ ગણિત વિષયનો અભ્યાસ કરવો જોઇએ. તે ખૂબ રસપ્રદ વિષય છે. આપણો ભારત દેશ ગણિત શાસ્ત્ર માટે પ્રખ્યાત છે. શૂન્ય (0) ભારત દેશની શોધ છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

ગણિતશાસ્ત્રના પુરાવા ખોટી માન્યતાઓને દૂર કરે છે. મુર્ત વસ્તુઓનો ઉપયોગ, ગણતરી, તર્ક અને યોગ્ય માપનની પ્રક્રિયાથી સંકલ્પના સ્પસ્ટ થાય છે. વિષયમા આવતા નવા દાખલાઓ બાળકોની વિચાર શક્તિ, તર્ક શક્તિને વિકસાવામા મદદ કરે છે. બૌધ્ધિક વિકાસ સારો થાય છે.

વિધ્યાર્થીઓમાં રહેલુ ગ્નાન, કૌશલ્ય અને શિક્ષણ વિશેની જાગૃતતા કેટલી છે તે માપવા માટે એકમ કસોટી આધારભૂત સાધન છે.

Unit Test ના બે સ્વરૂપ હોઇ શકે છે, ઓપચારિક અને અનૌપચારિક. જેમ કે ઘરે માતા-પિતા દ્વારા પોતાના બાળકોને મૌખિક રીતે ગણિત વિષયના પ્રશ્નો પૂછવામાં આવે તેને અનૌપચારિક ટેસ્ટ અને શાળા કે સંસ્થા દ્વારા વિધ્યાર્થીઓને લેખિત સ્વરૂપે તે વિષય પર પ્રશ્નો પૂછવામાં આવે તેને ઓપચારિક કહી શકાય છે.

:: ધોરણ ૩ થી ૫ ગુજરાતી સત્ર ૧ અને ૨ એકમ કસોટી પેપર ::

શા માટે એકમ કસોટી લેવામાં આવે છે?

જે તે ગણિત વિષયમાં શિખવેલા એકમનું શિક્ષણ બાળકોમાં કેટલી કક્ષાએ ગ્રાહ્ય બન્યુ છે અને કઈ કચાસ રહી ગઈ છે જે જાણવા અને રહી ગયેલ ખામીને દૂર કરવા માટે એકમ કસોટી લેવામાં આવે છે.

નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ અને માં Pragna Abhigam અભિગમ દ્વારા ગણિત વિષયનુ શિક્ષણકાર્ય કરવામા આવે છે. ધોરણ થી માં વિષય શિક્ષક દ્વારા પિરિયડ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય કરવામા આવે છે.

SCE મૂલ્યાંકન પધ્ધતિ જ્યારથી અમલમાં આવી છે, ત્યારથી Std 3 to 5 માં એક વર્ષમાં બેવાર સત્ર- અને સત્ર- ના અંતે પરિક્ષા લેવામાં આવે છે. બન્ને સત્ર દરમ્યાન જેટલા એકમ કે યુનિટ શીખવવામાં આવે છે તે દરેક યુનિટના અંતે Ekam Kasoti Paper લેવામા આવે છે. જેથી આખુ વર્ષ બાળકોનું સતત મૂલ્યાંકન થતું રહે છે.

:: ધોરણ ૩ થી ૫ આસપાસ સત્ર ૧ અને ૨ એકમ કસોટી પેપર ::

Dhoran 3 Ganit Ekam Kasoti Paper:

અહી તમને ધોરણ ગણિતના સત્ર- અને સત્ર- ના દરેક પાઠ/એકમ/યુનીટ વાઇજ યુનિટ ટેસ્ટ પેપર PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, એકમ મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-3 Maths માં Sem-1 ની અંદર એકમ થી સુધીની પેપર ટેસ્ટ આપેલ છે. Sem-2 ની અંદર એકમ થી ૧૪ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે.

std-3 Unit Test Maths Paper Sem-1

std-3 Unit Test Maths Paper Sem-2  

 

Dhoran 4 Ganit Ekam Kasoti Paper:

અહી ધોરણ 4 ગણિતના સત્ર-1 અને સત્ર-2 દરેક Ekam/Unit મુજબ Ekam Kasoti Paper, PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, એકમ મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-4 Maths માં પ્રથમ સત્રની અંદર એકમ થી સુધીની પેપર ટેસ્ટ આપેલ છે. બીજા સત્રની અંદર એકમ થી ૧૪ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે.

std-4 Unit Test Maths Paper Sem-1

std-4 Unit Test Maths Paper Sem-2  

 

Dhoran 5 Ganit Ekam Kasoti Paper:

ધોરણ 5 ગણિતના પ્રથમ સત્ર અને દ્વિતિય, તમામ Ekam/Unit મુજબ Unit Test Paper, PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, Ekam મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-5 Maths માં પ્રથમ સત્રની અંદર એકમ થી સુધીની યુનિટ ટેસ્ટ આપેલ છે. બીજા સત્રની અંદર એકમ થી ૧૪ સુધીની યુનિટ ટેસ્ટ આપેલ છે.

std-5 Unit Test Maths Paper Sem-1

std-5 Unit Test Maths Paper Sem-2

આ ઉપરાંત ધોરણ 1 અને 2 બાળકો માટે પણ ગુજરાતી અને ગણિત, સત્ર-૧ અને સત્ર-૨ ના દરેક એકમ મુજબ એકમ કસોટી તૈયાર કરેલ છે, તે પણ આપ મેળવી શકો છો.  

Dhoran 1 Gujarati Ekam-Unit Test Paper

 

ધોરણ ૧ થી ૮, પ્રથમ અને દ્વિતિય સત્ર, A to F, SCE Patrak PDF-Excel

ધોરણ ૧ થી ૮, પ્રથમ અને દ્વિતિય સત્ર, તમામ વિષયની અધ્યયન નિષ્પતિ

 

મિત્રો અમને આશા છે કે, “ધોરણ થી , ગણિત યુનિટ ટેસ્ટ પેપર”, પોષ્ટ આપને ગમી હશે. તમારા સોશિયલ મિડિયામાં આ આર્ટિકલને શેર કરો જેથી અન્ય શિક્ષક કે વાલી મિત્રોને પણ તેનો લાભ મળી શકે.

અમારા ગુજરાતી પરિવાર સાથે જોડાવવા, દરરોજ સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલો-લાઇક કરો...... આભાર....... જય જય ગરવી ગુજરાત.......