કેમ છો મિત્રો,

અમારા બ્લોગ, “My Gujarat Words” ની મુલાકાત લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધોરણ ૩ થી ૫ માં અભ્યાસ કરતા બાળકો માટે અમે ગુજરાતી વિષયની NCERT આધારીત એકમ કસોટી (Unit Test Paper PDF) પુરી પાડી રહ્યા છીએ. આશા છે આપ સૌ શિક્ષક/વાલી મિત્રોને પસંદ આવશે.

DHORAN-STD-3-4-5-GUJARATI-UNIT-EKAM-KASOTI

 ધોરણ ૩ થી ૫ ના વિધ્યાર્થીઓ માટે ગુજરાતી યુનિટ ટેસ્ટ પેપર

બધા જ ધોરાણમાં ગુજરાતી ભાષા, આપણી માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ. કારણ કે બાળકની માતૃભાષામાં જ તેનો સંપૂર્ણ વિકાસ થાય છે. દરેક વિધ્યાર્થી મિત્રોએ ગુજરાતી વિષયનો અભ્યાસ ખૂબ સારી રીતે કરવો જ જોઇએ.

ગુજરાતી ભાષાને કારણે ગુજરાતીઓ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આત્મ ચિંતન, વિચારોની મૌલિકતા, અન્ય ભાષાઓ પર પ્રભુત્વ ત્યારે જ મળે જ્યારે તમે ગુજરાતી વિષયને વાચો, વિચારો, સમજો અને આત્મસાત કરો.

પ્રેમાનંદનું, “નળખ્યાન”, ગોવર્ધનરામ ત્રીપાઠીની, “સરસ્વતીચંદ્ર”, રમણલાલ નીલકંઠની, “ભદ્રમભદ્રમ”, મહાત્મા ગાંધીજીની, “સત્યના પ્રયોગો”, પનાલાલ પટેલની, “માનવીની ભવાઇ”. આ ગુજરાતી ભાષામાં લખાયેલી સાહિત્યની મહાન રચનાઑ  છે. અને પૂરા વિશ્વમાં ખ્યાતનામ છે.

ખાસ કરીને બાળકને તેના પરિવાર કે પોતાના વિસ્તારનો સાંસ્કૃતિક વારસો જાળવવા અને તેનો વિકાસ કરવાની પૂરી તક આપે છે. 

:: ધોરણ ૩ થી ૫ સત્ર ૧ અને ૨ ગણિત એકમ કસોટી પેપર ::

  

શા માટે એકમ કસોટી, Unit Test લેવામાં આવે છે?

જે તે ગુજરાતી વિષયમાં શિખવેલા એકમનું શિક્ષણ બાળકોમાં કેટલી કક્ષાએ ગ્રાહ્ય બન્યુ છે અને કઈ કચાસ રહી ગઈ છે જે જાણવા અને રહી ગયેલ ખામીને દૂર કરવા માટે એકમ કસોટી લેવામાં આવે છે.

નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ ૧ અને ૨ માં Pragna Abhigam અભિગમ દ્વારા ગુજરાતી વિષયનુ શિક્ષણકાર્ય કરવામા આવે છે. ધોરણ ૩ થી ૮ માં Gujarati વિષય શિક્ષક દ્વારા પિરિયડ પધ્ધતિ દ્વારા શિક્ષણકાર્ય કરવામા આવે છે.

SCE મૂલ્યાંકન પધ્ધતિ જ્યારથી અમલમાં આવી છે, ત્યારથી Std 3 to 5 માં એક વર્ષમાં બેવાર સત્ર-૧ અને સત્ર-૨ ના અંતે Gujarati Subjest પરિક્ષા લેવામાં આવે છે. આ બન્ને સત્ર દરમ્યાન જેટલા એકમ કે Unit શીખવવામાં આવે છે તે દરેક Unitના અંતે Ekam Kasoti Paper લેવામા આવે છે. જેથી આખુ વર્ષ બાળકોનું સતત મૂલ્યાંકન થતું રહે છે.

:: ધોરણ ૩ થી ૫ આસપાસ સત્ર ૧ અને ૨ એકમ કસોટી પેપર ::

 

Dhoran 3 Gujarati Ekam Kasoti Paper:

અહી તમને ધોરણ ૩ ગુજરાતીના સત્ર-૧ અને સત્ર-૨ ના દરેક યુનીટ વાઇજ યુનિટ ટેસ્ટ પેપર PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, એકમ મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-3 Gujarati Unit Test માં Sem-1 ની અંદર એકમ ૧ થી ૬ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે. Sem-2 ની અંદર એકમ ૭ થી ૧૪ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે.

std-3 Unit Test Gujarati Paper Sem-1

std-3 Unit Test Gujarati Paper Sem-2  

 
 

Dhoran 4 Gujarati Ekam Kasoti Paper:

અહી ધોરણ 4 ગુજરાતીના સત્ર-1 અને સત્ર-2 દરેક Unit મુજબ Ekam Kasoti Paper, PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, એકમ મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-4 Gujarati Unit Test માં પ્રથમ સત્રની અંદર એકમ ૧ થી ૭ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે. બીજા સત્રની અંદર એકમ ૮ થી ૧૫ સુધીની પેપર ટેસ્ટ આપેલ છે.

std-4 Unit Test Gujarati Paper Sem-1

std-4 Unit Test Gujarati Paper Sem-2  

 

Dhoran 5 Gujarati Ekam Kasoti Paper:

ધોરણ 5 ગુજરાતીના પ્રથમ સત્ર અને દ્વિતિય, તમામ Ekam મુજબ Unit Test Paper, PDF File માં આપેલા છે. જે તમે ડાઉનલોડ કરીને, Ekam મુજબ પ્રિંટ કરીને બાળકોની કસોટી લઈ શકો છો.

STD-5 Gujarati Unit Test માં પ્રથમ સત્રની અંદર એકમ ૧ થી ૭ સુધીની યુનિટ ટેસ્ટ આપેલ છે. બીજા સત્રની અંદર એકમ ૮ થી ૧૫ સુધીની યુનિટ ટેસ્ટ આપેલ છે.

std-5 Unit Test Gujarati Paper Sem-1

std-5 Unit Test Gujarati Paper Sem-2

 

આ ઉપરાંત ધોરણ 1 અને 2 બાળકો માટે પણ ગુજરાતી અને ગણિત, સત્ર-૧ અને સત્ર-૨ ના દરેક એકમ મુજબ એકમ કસોટી તૈયાર કરેલ છે, તે પણ આપ મેળવી શકો છો.  

Dhoran 1 Gujarati Ekam-Unit Test Paper

 
 
મિત્રો અમને આશા છે કે, ધોરણ ૩ થી ૫, ગુજરાતી યુનિટ ટેસ્ટ પેપર”, પોષ્ટ આપને ગમી હશે. તમારા સોશિયલ મિડિયામાં આ આર્ટિકલને શેર કરો જેથી અન્ય શિક્ષક કે વાલી મિત્રોને પણ તેનો લાભ મળી શકે.

અમારા ગુજરાતી પરિવાર સાથે જોડાવવા, દરરોજ સારી અને સાચી માહિતી ગુજરાતી ભાષામાં મેળવવા માટે, “My Gujarat Words”, ફેસબુક પેજને ફોલો-લાઇક કરો...... આભાર....... જય જય ગરવી ગુજરાત.......