નમસ્કાર મિત્રો,

“My Gujarat Words”, સાઇટમા આપનું સ્વાગત છે.

વર્ષ ૨૦૨૦/૨૧માં કોવિડ-૧૯ ના કારણે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોનું મોટાભાગનું શિક્ષણકાર્ય ઘરે રહીને થયેલું છે. વિધ્યાર્થીઓએ આ શિક્ષણ દરમ્યાન કેટલી શૈક્ષણિક સિધ્ધિઓ કે અધ્યયન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે, તે માટે નિદાન કસોટીનું આયોજન થયેલ છે. 

નિદાન કસોટી SAT Scanning

હાલ પ્રથમ સત્રની ધોરણ ૩ થી ૮ માં અભ્યાસ કરતાં બાળકોની નિદાન કસોટી પૂર્ણ થઈ. જેમાં શિક્ષક મિત્રો દ્વારા નિદાન કસોટીના પેપર ચકાસણી બાદ બાળકોએ મેળવેલા પ્રશ્ન વાઈજ ગુણની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા માટે Saral Data મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવાનો થશે.

SaralData Mobile Application માં પ્રથમ સત્ર Satrant Nidan Kasoti 2021 ના ગુણ કઈ રીતે સ્કેન કરવા, અને સેવ કરવા તેના વિષે માર્ગદર્શન મેળવીશું.

મિત્રો તમે બાળકોની એકમ કસોટી માટે Saral Data App માં “PAT” ઓપ્સનનો ઉપયોગ કરતાં જ હતા. તેમાં એક નવું ઓપ્સન એડ કરવામાં આવ્યું છે, “SAT”. જેના ઉપયોગ દ્વારા તમે STD 3 to 8 માં ભણતા વિધ્યાર્થીઓની સત્રાંત નિદાન કસોટીના ચેક થયેલ પેપરનું  Scanning કરવાનું થશે.

SaralData એપ્લીકેશન માં SAT Scanning કઈ રીતે કરવું?

મિત્રો આ આપલે PDF File ડાઉનલોડ કરીને તમે SaralData એપ્લીકેશન માં SAT Scanning માટેની માહિતી મેળવી શકો છો.

ગુણ લખવા માટેની Scanning Sheet PDF ફાઇલ ડાઉનલોડ કરો. કે જેમાં તમારે વિધ્યાર્થીઓએ મેળવેલા ગુણ લખીને સરલ ડેટા એપ્લીકેશનમાં સ્કેન કરવાની થશે. એક વિધ્યાર્થી માટે તમે એક જ સ્કેનિંગ પેપર શીટ વાપરી શકો છો.  

સરલ ડેટા એપ્લીકેશન દ્વારા એકમ કે નિદાન કસોટીનું સ્કેનિંગ કેવી રીતે કરવી?

નીચે આપેલ વિડિયો નિહાળીને તમે સરલ ડેટા એપ્લીકેશન દ્વારા નિદાન કસોટીનું સ્કેનિંગ સરળતાથી કરી શકો છો. 


SaralData એપ્લીકેશન Online Data entry માર્કમાં ભૂલ કઈ રીતે સુધારી શકાય?

SaralData એપ્લીકેશન Online Data entry માર્કમાં ભૂલ હશે તો 65 નંબર જોવા મળશે, તેમાં ટીક કરીને તમે વિધ્યાર્થીના ગુણ સુધારી શકો છો.

SaralData એપ્લીકેશન Help Line No. 07923973615

:: ધોરણ 1 થી 8 માટેના SCE, A To F પત્રકો::

:: ધોરણ 1 થી 8 માટે એકમ, વિષય, સત્ર મુજબ નિષ્પતિઓ ::