SMAM Kishan Yojana 2022 in Gujarati

SMAM KIsan Yojana , Guideline, Eligibility, Subsidy, Apply Online, Required Document, Application Form, PDF, Website, Gujarat Helpline Number. Get All Details in Gujarati Language.

SMAM KIsan Yojana , Guideline, Eligibility, Subsidy, Apply Online, Required Document

SMAM Scheme Gujarat 2022

Scheme Name: Sub Mission of Agriculture Mechanization (SMAM) Scheme
Scheme Launched by: Government of India
Objective of the SMAM: Help to Farmers
State: All India

દેશભરના ખેડુતોને ખેતી કરવામા તકલીફ ના પડે તે માટે સરકારે સ્મામ કિસાન યોજના ૨૦૨૦-૨૧ શરૂ કરી છે. જેમા યોજનાના નિયમોમા ફેરફાર સાથે ખેડુતોને ખેતી માટેના સાધનો ખરીદવામા મદદ કરે છે અને સાધન કે ઉપકરણના ભાવમા ૪૦% થી ૬૦% સુધીની સબસિડી આપીને તેમને આર્થિક સહાય આપે છે

આ યોજનાનો સત્તાવાર લાભ લેવા માટેની વેબસાઇટ પર જઇને મેળવી શકાય છે. આ SMAM Kisan Yojana 2022-23 ની સહાયથી ખેડુતો સરળતાથી ખેતી માટેના સાધનો ખરીદી શકશે અને તેને ખેતી કરવામા વધુ સરળતા રહેશે.

smam-kisan-yojana-2020-21-in-gujarati

What are the benefits of SMAM Kishan Yojana 2020-21?

સ્મામ કિસાન યોજના (SMAM Kishan Yojana 2020-21)ના ફાયદા:
  • આ યોજનાનો લાભ દેશના તમામ ખેડૂતો લઇ શકે છે.
  • આ યોજનામા ખેતીના સાધનો ખરિદવામા ૪૦% થી ૬૦% ની સબસિડી મળે છે.
  • ખેડૂતોએ ઓનલાઇન અરજી કરીને આ યોજનાનો લાભ લેવાનો રહેશે.
  • આ યોજનાનો લાભ દેશના તમામ વર્ગના ખેડૂતો લઇ શકે છે.
  • ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિના આધારે યોજનાનો લાભ મળે છે. 

Who can apply for SMAM Yojana 2020-21?  All Farmers of India can apply for the SMAM Yojana 

 

How to apply online for SMAM Yojana 2020-21?  Visit the official web site agrimachinery.nic.in.
  • From the menu bar click on the choice former
  • Then select the State, Aadhar card number and click on Submit application
  • Enter all the main points and then click on register
  • This is how you will be registered. 

સ્મામ કિસાન યોજના (SMAM Kishan Yojana 2020-21) ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • આ યોજનાની ઓફિસિયલી વેબસાઇટ જાઓ
  • જેમા તમને ૪ ઓપસન જોવા મળશે, તેમા Farmer Option પર ટીક કરો
  • રાજ્ય પસંદ કરો, આધારકાર્ડ નમ્બર એડ કરો અને સબમિટ આપો
  • તમામ વિગતો / માહિતી ઉમેરો અને રજિસ્ટર પર ટીક કરો.

What are Documents required for SMAM Scheme, Kishan Yojana 2020-21? These Documents are required for SMAM Kisan Yojana.

  • Aadhar Card
  • Passport Size Photo
  • Wright’s Record of the Country (IMIS), whereas including land for importing particulars,
  • The primary web page of the financial institution moves e book
  • ID proof Aadhaar Card / Driver License / Voter ID Card / PAN Card / Passport,
  • Caste certificates SC / ST / OBC (if require)

 

સ્મામ કિસાન યોજના / SMAM Kishan Yojana, જરૂરી આધાર પુરાવા
 
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ ફોટો
  • બેંકની પાસબુક
  • મોબાઇલ નમ્બર
  • આઇડી પ્રૂફ (ચૂટણીકાર્ડ / ડ્રાઇવિંગ લાઇસંસ / પાનાકાર્ડ / પાસપોર્ટ)
  • જમીનની વિગતો ઉમેરતી વખતે રેકોર્ડ કરવા માટે જમીનનો અધિકાર (આર.ઓ.પી.)
  • જાતીનો દાખલો (લાગુ પડતુ હોય તેમના માટે)

 

How to know about dealer for SMAM kishan Yojana?

 

ઉત્પાદક / ડીલરની લીસ્ટ કે માહિતી કેવી રીતે મેળવવી?

 

  • આ યોજનાની વેબસાઇટ પર Citizens Corners વિકલ્પ પસંદ કરો
  • તેમા Know Manufacturer / Dealer Details વિકલ્પ પસંદ કરો
  • એક નવુ તેજ ખુલશે તેમા તમારી માહિતી ભરો
  • ત્યારબાદ Manufacturer / Dealer બટન પર ટીક કરો, જેમા તમને તમામ માહિતી મળશે.

Gujarat State Office:

Mr. Anil Patel ( Joint Director Agriculture)

Mo. 9898420421
Directorate of Agriculture, Krishi Bhavan,
Sector – 10A, Gandhinagar, 382010
jda-lwe-agri@gujarat.gov.in, lwegovt@gmail.com
 

Some Important links for SMAM Kisan Yojana 2020,2021

How to register online? Registration Guideline PDF

 

ઉપરોક્ત તમામ માહિતી ભારત સરકારની વેબસાઇટ agrimachinery.nic.in પરથી અમારી સમજ મુજબ લખેલી છે. આ માહિતી તમારી જાણકારી વધારવા માટે છે. વધુ માહિતિ માટે ઓફિસિયલી વેબસાઇટની મુલાકાત લેવી.