Full Details about “Surya Urja Rooftop Yojana, Gujarat” (Surya Gujarat Scheme) in Gujarati Language. Likes Online apply, Subsidy, Solar Rooftop System, Application Form, Eligibility, Benefits and all questions / answers. 

સુર્ય ગુજરાત, સુર્ય ઊર્જા રૂફટોપ યોજના, ૨૦૨૧

 

સૂર્ય – ગુજરાત, SURYA Gujarat ( Surya Urja Rooftop Yojna ) યોજના 2020-2021

આટલું કરી લો ૨૫ વર્ષ સુધી મફત વીજળી વાપરો

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૦૨૦/૨૧, ગુજરાત – નવા નિયમો, શરતો અને લાભ સાથે ફરી Surya Urja Rooftop Yojana 2020-21 માટે અમલમાં મૂકવામાં આવી છે.

 

Surya Urja Rooftop Yojana શું છે?

આ યોજનામાં સોલર રૂફ ટોપ દ્વારા ઘરની છત પર સોલરની પ્લેટ અને સેટ લગાડવામાં આવે છે. જેની મદદથી સૂર્ય ઉર્જા દ્વારા વિજળી ઉત્પન થાય છે અને ઘર માટે તમે વીજળી વાપરી શકો છો.

આ યોજનાને “સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના”, “સૂર્ય ગુજરાત યોજના” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તમે સોલર સેટની ખરીદી કરો તો સરકાર દ્વારા તેમાં સબસિડી આપવામાં આવે છે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના ૨૦૨૦/૨૧, ગુજરાત
  

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના લાભ કોણ લઈ શકે છે?

ગુજરાતનાં તમામ લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે.

 

::- વ્હાલી દીકરી યોજના - રૂ. ૧,૧૦,૦૦૦/- સહાય મેળવો.

::- પાલક માતા-પિતા યોજના - દર મહિને રૂ. ૩૦૦૦/- સહાય મેળવો.

 

Surya Urja Rooftop Yojana 2020-21 માં કેટલી સબસિડી મળી શકે છે?

૧. 3 (ત્રણ) કી.વો. સુધી – ૪૦% સબસિડી

૨. 3 (ત્રણ) કી.વો. થી વધુ અને ૧૦ (દસ) કી.વો. સુધી પ્રથમ 3 (ત્રણ) કી.વો. સુધી ૪૦% અને 3 (ત્રણ) કી.વો. પછીની બાકીની ક્ષમતા માટે ૨૦% સબસિડી

૩. (દસ) કી.વો. થી વધુ માટે -  પ્રથમ 3 (ત્રણ) કી.વો. સુધી ૪૦% પછીની ૭ (સાત) કી.વો. ક્ષમતા માટે ૨૦%. ૧૦ (દસ) કી.વો. વોટ પછીની ક્ષમતા પર સબસિડી મળશે નહીં.

૪. સોસાયટી માટે – ૫૦૦ કી.વો. સુધી - ૨૦% સબસિડી

 

SURYA Gujarat Yojna, સૂર્ય ગુજરાત યોજનાના લાભ

૧. ૨.૫ વર્ષનું લાઇટ બિલ ભરીદો અને ૨૦ થી ૨૫ સુધી લાઇટ બિલ ફ્રી, કેવી રીતે?

૨. સોલર પેનલની કુલ કિમતમાથી સબસિડીની રકમ બાદ થઈને બાકીની રકમ ભરવાની થાય છે.

૩. ઘરવપરાશથી વધારે વીજળીના યુનિટ જમા થાય છે. તે જમા યુનિટ ઉત્પાદક તમારી પાસેથી પર યુનિટ રૂ. ૨.૨૫ લેખે ખરીદી લે છે.

૪. તમારા જમા થયેલ યુનિટ આવનાર બિલમાં જોવામળે છે. જમા થયેલ રકમ તમે નાણાકીય વર્ષ પૂરૂ થતાં તમે લઈ શકો છો.

૫. જે સોલર પ્લેટ ફિટ કરવામાં આવે છે તેની આયુ ૨૦ થી ૨૫ વર્ષની હોય છે. સમયે સમયે માત્ર તમારે આ પ્લેટને પાણીથી સાફ કરતાં રહેવું પડે છે.

૬. નિયમાનુસાર મળવાપાત્ર થતી સામગ્રીમાં તમે કોઈ ફેરફાર કરો છો તો એજન્સી સાથે તે સામગ્રીનો ભાવ નક્કી કરીને વધારાની રકમ તમારે એજન્સીને ચૂકવવી પડશે.

 

::- યુવા સ્વાવલમ્બન યોજના, ૨૦૨૦-૨૧ - રૂ. ૧૨૦૦૦/- થી રૂ. ૧૨૦૦૦૦/- સુધીની સહાય.

::- સ્મામ કિસાન યોજના, ૨૦૨૦-૨૧ - ખેતીના સાધનો ખરીદો, ૪૦% થી ૬૦% સબસિડી.

 

વીજળી ઉત્પાદન યુનિટની ગણતરી કઈ રીતે કરવી?

૧. ૧ કી.વો. માટે જેટલી સોલર રૂફ પેનલ લાગે તમે લગાડો તે આખા દીવસમાં ૪ થી ૫ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે.

૨. ૨ કી.વો. માટે જેટલી સોલર રૂફ પેનલ લાગે તમે લગાડો તે આખા દીવસમાં ૮ થી ૯ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે .

૩. ૩ કી.વો. માટે જેટલી સોલર રૂફ પેનલ લાગે તમે લગાડો તે આખા દીવસમાં ૧૨ થી ૧૫ યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે.

 

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાનો લાભ કરી રીતે લેવો?

સૂર્ય ગુજરાત યોજના માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી?

Surya Urja Rooftop Yojna નું ફોર્મ ક્યાથી લેવું?

 

જવાબ: તમારે કશું જ કરવાનું નથી. તમારા તાલુકા અથવા જિલ્લા સેંટરમાં જે પ્રાઈવેટ એજન્સી કે જેઓ સોલર રૂફ પેનલનું કામ કરે છે. તેનો સંપર્ક કરો તે એજન્સી તમારું બધુ જ કામ કરી આપશે.

 

સૂર્ય ગુજરાત યોજનાના વિડિયો દ્વારા પણ તમે સારી માહિતિ મેળવી શકો છો.

 

What is Surya Urja Rooftop Yojana 2020-21 Gujarat? Promote large installation of rooftop solar systems on residential roofs, Gujarat Government Has Launched the “Surya Urja Rooftop Yojana, Gujarat” (Surya Gujarat Schem)

In this scheme, solar plate and set are installed on the roof of the home through solar roof top.

With the help of which electricity is generated by solar energy and you can use electricity for your house.

 

How much subsidy is available in surya urja rooftop yojana? For House us, 40% subsidy up to 3 kw, 20% subsidy up to 3 kw to 10 kw. For Society use, 20% subsidy up to 500 kw, available in surya urja rooftop scheme 2020-21.

 

Who can eligible for Surya Urja Rooftop Scheme? All the people of Gujarat State can get benefit of this scheme.

 

How can I apply for solar rooftop in Gujarat? You can apply online by using government portal or contact you nearest private solar sales agency for Solar Rooftop in Gujarat.

 

How can I apply for solar rooftop subsidy in Gujarat? If you know the use of government portal for solar rooftop, then apply online for subsidy. Otherwise you will contact your nearest private sales agency for Surya Gujarat Yojana Solar Rooftop subsidy.

 

Surya Urja Rooftop Yojana, Gujarat ઓનલાઇન પોર્ટલ

વીજ કમ્પનીના કોંટેક નમ્બરની યાદી