Mukhyamantri Yuva Swavalamban Yojana 2022

“Mukhyamantri Yuva Swavalamban Yojana” is for Financial and scholarships for needy students of classes to get higher education in Gujarat State.
 
You know, what is Mukhyamantri Yuva Swavalamban Yojana?, How to apply online for MYSY 2021?, What are benefits?, Who is eligible? Get all questions answers in Gujarati.
 
Check eligibility, deadline, PDF form, documents list, website name, all the details for Mukhyamantri Yuva Swavalamban Yojana in Gujarati language, Gujarat.  
 
Apply Online for Mukhyamantri Yuva Swavalamban Yojana (MYSY) 2021

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ૨૦૨૨

ગુજરાત રાજયમાં આવેલ માન્ય બોર્ડમાથી ધોરણ ૧૦ અથવા ૧૨ (સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સન્ટાઈલ મેળવી તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમમાં ૬૫% ટકા કે તેથી વધુ ગુણ મેળવી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં સ્નાતક / ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને આ યોજના અન્વયે આર્થિક સહાય આપવામાં આવે છે.

 

How to apply online for Mukhyamantri Yuva Swavalamban Yojana?  સ્નાતક / ડિપ્લોમા અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ વિધ્યાર્થીઓએ નીચેની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

 
 
રિન્યુયલ અરજી કરવા માટે તમે રજીસ્ટર કરેલ મોબાઈલ પર password આવેલો હશે. તેના દ્વારા લૉગ-ઇન- થવાનું રહેશે.
 
નોંધ : ફ્રેશ અને રિન્યુયલ અરજી કરનાર વિધ્યાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર જ એડ કરવો. તમામ માહિતીના sms આ નંબરમાં આવશે.
 
List of Documents for Fresh Application 202-23
 
  • આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ
  • ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ કર્યાની માર્કશીટની સ્વપ્રમાણિત નકલ
  • ડિગ્રી / ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિના લેટરની સ્વપ્રમાણિત નકલ
  • ટ્યુશન ફી ભર્યાની તમામ પહોચની સ્વપ્રમાણિત નકલ
  • સેલ્ફ ડિકલેરશન (અસલમા)
  • વાલીની આવકનું પ્રમાણપત્ર ( મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું ) ની સ્વપ્રમાણિત નકલ
  • સંસ્થાના આચાર્યનું, સંસ્થાના લેટરપેડ પર પ્રમાણપત્ર (અસલમા)
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોચની સ્વપ્રમાણિત નકલ
  • બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ
  • ઇન્કમટેક્સ રિટર્નની સ્વપ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરશન (અસલમા)

List of Documents for Renewal Application 2022

 
  • આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ
  • સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃતિ રિન્યુયલ માટેનું પ્રમાણપત્ર (અસલમા)
  • વિધ્યાર્થીના પ્રથમ / બીજા / ત્રીજા (જે વર્ષ લાગુ પડતું હોય તે) ની માર્કશીટની (સેમેસ્ટર સિસ્ટમ હોય તો બંને સેમેસ્ટરની માર્કશીટ) નકલ - સ્વપ્રમાણિત નકલ
  • વિધ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા / ત્રીજા / ચોથા (જે વર્ષ લાગુ પડતું હોય તે) માં ફી ભર્યાની તમામ પહોચની નકલ - સ્વપ્રમાણિત નકલ
  • હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોચની સ્વપ્રમાણિત નકલ
  • બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ
  • ઇન્કમટેક્સ રિટર્નની સ્વપ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિકલેરશન (અસલમા)

Mukhyamantri Yuva Swavalamban Yojana Toll Free Number: 079 – 26566000, 7043333181 (Time: 10:30 TO 18:00)

 

આ યોજનાનો લાભ કોને મળી શકે? 

Who is eligible for Mukhyamantri Yuva Swavalamban Yojana?  
 
The annual income of parents of candidates is Rs. 600000 will be considered eligible for MYSY scheme only.
 
For new students:  માન્ય બોર્ડમાથી ધોરણ ૧૦ અથવા ૧૨ (સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સન્ટાઈલ, તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમમાં ૬૫% ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇયે.
 
ગુજરાત રાજયમાં covid-19 ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે અવસાન પામેલા સરકારી કર્મચારીઓના ( કોર્પોરેશનના કર્મચારી સહિતના) સંતાનોને પર્સન્ટાઈલ / ટકાવારી / આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય આ યોજનામાં ડિપ્લોમા / સ્નાતક અભ્યાસક્રમ માટે સહાય મળવાપાત્ર થશે. 
 

Important Link for more details of Mukhyamantri Yuva Swavalamban Yojana:

 

 ગુજરાત સરકારની પ્રેસ નોટ : 
 
Mukhyamantri Yuva Swavalamban Yojana 2021
 
અન્ય સરકારી યોજનાઓ: