પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સતત વધી જઈ રહ્યા છે. જેની કિંમતો સામાન્ય વ્યક્તિની કમર તોડી નાખી છે. ભાઈ ઘરની બહાર વાહન લઈને જવું મુશ્કેલ બની ગયું છે. સરકાર પણ કોઇ રાહત આપે તેવું લાગતું નથી. એંધાણ એવા છે કે આવનારા દિવસોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. તમારા અને મારા ખિસ્સા પર તેનો ભાર ચોક્કસ પણે આવવાનો છે.

આપણાં દેશમાં ઘણા લોકોની આવક પણ મર્યાદિત છે. વધતા જતાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવની સાથે પોતાનું જીવન ચલાવી શકે તેમ નથી. પ્રશ્ન થાય કે શું વાહનનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું જોઈએ?

The cheapest electric bike

પરંતુ ચિંતા ના કરો સામાન્ય માણસને પોસાય તેવા વાહનનો એક વિકલ્પ છે. આજે એક એવી ટુ વ્હીલર બાઇક વિષે માહિતી મેળવીશું જેની જેની કિંમત માત્ર ૨૦ હજાર રૂપિયા છે અને તે પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે.

ડિટેલ (Detel) કંપની સમગ્ર દુનિયામાં સસ્તા ભાવે પ્રોડક્ટ આપવા માટે પ્રસિદ્ધ છે. કદાચ તમને ખબર હશે

:: ફાસ્ટેગ શું છે, કેવી રીતે કામ કરે છે, તમામ નિયમો સાથેની માહિતી ::

ભારતની સૌથી સસ્તી,  માત્ર ૨૦ હજાર રૂપિયામાં ટુ વ્હીલર બાઇક

કંપની હવે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહી છે. એક સમાચાર મુજબ Detel કંપની સૌથી સસ્તુ -સ્કૂટર લોન્ચ કરવાની તૈયારીમાં છે. પ્રોડક્ટ દુનિયામાં કોઈ પણ દેશ પાસે હજુ સુધી ઉપલબ્ધ નથી.

-સ્કૂટર વિશે:  

ભારતીય સ્ટાર્ટઅપ કંપની Detel ની -સ્કૂટર પ્રોડક્ટનું નામ છેEasy Plus”. જે ડિટલ ડિકાબોર્નીઝ ઇન્ડિયાબ્રાન્ડ અંતર્ગત -સ્કૂટર રજૂ કરવાનું છે.

બાઇક ફક્ત ૨૦ હજાર રૂપિયામાં

કંપની સ્કૂટરને એપ્રિલ ૨૦૨૧ સુધીમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે જે એક ઈલેક્ટ્રીક સ્કૂટર છે.

Detel Easy Plus -સ્કૂટરની વિશેષતા:

  • એકવારમાં ચાર્જ કર્યા પછી ૬૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકવાની સક્ષમ હશે.
  • તેની અંદર 20ah ની બેટરી લગાવેલી હશે.
  • ભારતનું સૌથી સસ્તુ સ્કૂટર બનશે, ભારતના રસ્તાઓ પર દોડવા યોગ્ય હશે.
  • Easy Plus રોયલ બ્લુ, પીળા અને લાલ રંગમાં ઉપલબ્ધ હશે.
:: એક ઔષધિય વનસ્પતિ અને ૨૦ પ્રકારના રોગોનો રામબાણ ઈલાજ ::

અન્ય પ્રોડક્ટ:

1. ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ડિટેલ ઇઝી

ગયા વર્ષે કંપનીએ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ડિટેલ ઇઝી લોન્ચ કર્યું હતું. તેની કિમત જીએસટી સાથે કુલ મળીને ૨૦ હજાર રૂપિયા રાખવામાં આવી છે.

  • સ્કૂટરને થી કલાક માં ફૂલ ચાર્જ કરી શકાય છે.
  • તે સ્કૂટરની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે
  • એક વખત ચાર્જ થયા બાદ તે ૬૦ કિલો મીટર સુધીનું અંતર કાપી શકે છે 

2. ગુરુ મોબાઇલ ફોન

ગયા વર્ષે ગુરુ નામનો એક મોબાઇલ ફોન પણ લોન્ચ કર્યો હતો, જેની કિંમત ફક્ત ૬૯૯ રૂપિયા રાખવામાં આવી હતી.

  • તેમાં ૧૬ જીબી એક્સપાન્ડેબલ મેમરી હતી
  • ફ્લેશ લાઇટ, જીપીઆરએસ અને બીટી ડાયલર જેવા સ્માર્ટ ફિચર છે

કંપનીના સંસ્થાપક ગીતિકા ભાટિયાએ કહે છે કે Detel ઇલેક્ટ્રિક વાહનોને વેચવાની સાથે સાથે પર્યાવરણ જાળવણી અભિયાનમાં સારો એવો ફાળો આપશે. આશા છે કે સૌ ભારતીયોને અમારી પ્રોડક્ટ પસંદ આવશે.