ગુગલમા ઇમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું? (How to Create Email id in Google 2022, In Gujarati) આ પ્રશ્નનો જવાબ ઘણા મિત્રોને ખબર છે. તમારા રોજીંદા જીવનમા તમે ઇમેલ એકાઉન્ટ, જીમેલ આઇ.ડી., google email account નો ઉપયોગ પણ કરતા હશો.

પરંતુ ઘણા એવા મિત્રો છે જે smart mobile phone નો ઉપયોગ સારી રીતે કરી શકે છે. પરંતુ આ internet ના digital world મા તેઓને ઘણુ શીખવાનુ બાકી છે. 

email-id-in-google-gujaratima-2021

Email account અથવા gmail account શા માટે જરૂરી છે? Gmail id નો mobile, laptop, computer મા શુ ઉપયોગ છે? ઇમેલ કે જીમેલ આઇ.ડી. શુ  છે? આ તમામ પ્રશ્નોના જવાબ માટે મે એક પોષ્ટ લખેલી જે તમે વાચી શકો છો અને basic details of email / electronic mail વીશે માહિતી મેળવી શકો છો.

 

How to create gmail id in mobile 2022? આ પ્રશ્નના બે જવાબ છે. 

 

૧. તમે Email Mobile Application દ્વારા ઇમેલ આઇ.ડી. બનાવી શકો છો.

૨. તમે Google Mobile Application દ્વારા પણ જીમેલ આઇ.ડી. બનાવી શકો છો.

 

તો ચાલો મિત્રો ગુગલ ક્રોમ એપ્લિકેશન દ્વારા તમારા Mobile મા ઇમેલ આઇ.ડી. કેવી રીતે બનાવવુ? તેની શરૂઆત કરીએ. make email address in google, Gujarat પોષ્ટ પુરી થતા તમારા પ્રશ્નનો જવાબ મળી જશે. જેમા માટે તમારે એક smart mobile phone અને internet ની જરૂર પડશે.

 

Make email account in google, in Gujarati

 

૧. તમારા Mobile મા internet શરુ કરો અને google application ઓપન કરો.

૨. જેમા google app ની website ખુલશે. તેમા google શબ્દ લખો અને આગળ વધો.

૩. આ પ્રમાણે ગુગલ વેબસાઇટનુ પેગ ખુલશે,જેમા તમારે ઉપરની જમણી બાજુએ ટીક કરવાનુ થશે.

email-in-google-gujarati

૪.
Sign in નામનુ પેજ ખુલશે જેમા તમારે create account ટીક કરી આગળ વધો. જેમા તેમા તમને ૨ ઓપ્સન જોવા મળશે. For myself અને To manage my business

તમે વ્યક્તિગત રીતે તમારુ ઇમેલ એકાઉન્ટ ઉપયોગ કરવા માગતા હોય તો તમારે for myself પર ટીક કરવુ.

તમે કોઇ વ્યવસાય સાથે જોડાયેલા હોય અને તેના માટે gmail address નો ઉપયોગ કરવા કે બનાવવા માગતા હોય તો To manage my business પર ટીક કરવુ અને આગળ વધવુ.

૫. અથવા તમે પેલેથી જ કોઇ જીમેલ આઇ.ડી. બનાવેલ હશે અને તેમા તમે લોગિન હશો તો choose an account નામનુ પેજ ખુલશે. જેમા તમારે use another account ટીક કરી આગળ વધો.

૬. એટલે ફરી પાછુ Sign in નામનુ પેજ ખુલશે જેમા તમારે create account ટીક કરી આગળ વધો.

gmail-google-in-gujarati-2021

૭. Create your google account નામનુ પેજ ખુલશે જેમા તમારે નીચે મુજબની માહિતી લખવાની થશે.

  1. First Name: અહી માત્ર તમારુ નામ લખવુ
  2. Last Name: તમારી સરનેમ લખવી
  3. User Name: તમારે તમારુ email address ક્યા નામથી બનાવવુ છે તે લખવુ. Email Name બનાવવા માટે તમારે બીજી એબીસીડી ના અક્ષરનો, ૦ થી ૯ અંકનો, ( .   _) નિશાનીનો ઉપયોગ કરવો. જેમ કે,   pravin.kapti2301        vasu_yadav21      davat19.87
  4. ઇમેલ માટે તમે જે User Name બનાવો છો તે યુનિક હોવુ જોઇએ. આ અગાવ આ નામ કોઇએ પણ રાખેલુ ન હોવુ જોઇએ. નામ એવી રીતે લખવુ કે જે તમને યાદ રહી જાય.
  5. Password: ૮ કે તેથી વધુ અક્ષર કે અંકનો તમારે ઇમેલનો પાસવર્ડ બનાવવાનો છે. જેમા તમે એબીસીડીના અક્ષરનો, ૦ થી ૯ અંકનો અને અલગ અલગ નિશાનીનો ઉપયોગ કરી શકો છો. તમે તમારુ નામ, અટક, જન્મ તારીખ, મોબાઇલ નમ્બર વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.  જેમ કે,   pravin@kapti#     vasu#yadav21      @davat#1987
  6. Confirm: ઉપર તમે જે email password લખ્યો તે જ password અહિ લખવાનો છે.
  7. Show password: આ નાના ચોરસ પર તમે ટીક કરશો એટલે ઉપરના બન્ને Password અને Confirm Password તમે જોઇ શકો છો.

આ બધુ લખાઇ ગયા પછી આગળ વધો.

૮. તમારુ નામ લખેલુ welcome to google પેજ જોવા મળશે જેમા તમારે નીચે મુજબની માહિતી લખવાની થશે.

  1. તમે બનાવેલ Email name જોવા મળશે.
  2. Phone Number: જેમા તમારે તમારો mobile number લખવાનો છે.
  3. Recovery email address: તમારી પાસે બીજુ ઇમેલ એડ્રસ હોય તો તમે લખી શકો છો. ઉપરના બન્ને ઓપ્સન ફરજીયાત નથી. પરંતુ mobile number જરૂર લખવો જેથી email account અને  email password તમે ભુલી જાવ તો ફરીથી તેને મેળવી શકાય છે.
  4. Birth Date: તમારી જન્મ તારીખ લખવી
  5. Gander: તમારી જાતિ લખવી

આ બધુ લખાઇ ગયા પછી આગળ વધો.

૯. Verify your mobile number નુ પેજ ખુલશે તેમા સેંડ આપવુ એટલે તમે જે ઉપર mobile number લખ્યો હતો તેમા ૮ આકડાનો verification code આવશે.

આ પેજ નિચે તમને પાસવર્ડ સેવ કરવાનુ કહ્યુ છે તેમા તમે સેવ આપશો તો google મા સેવ થઇ જશે અને જ્યારે પણ તમે લોગિન થશો ત્યારે email password ઓટોમેટીક આવી જશે. અથવા તો never ઉપર ટીક કરવુ.

make-emai-id-in-mobile-google-gujaratima

૧૦. આ પેજમા તમારા
mobile number મા ૮ આકડાનો verification code હશે તે લખો અને verify આપો.

૧૧. આ પેજ તમારે કશુ નથી કરવાનુ yes I’m in પર ટીક કરો.

૧૨. આ પેજ google privacy and terms નુ છે જે તમે વાચી શકો છો તેમા નીચે જાઓ અને I agree પર ટીક કરો.

૧૩. અને ૧૪. છેલ્લે આ રીતે તમને તમે બનાવેલ email id in google જોવા મળશે.

gmail-aacount-email-aap-in-mobile-gujarati-2021

:: Email Application મા Gmail/Email Account કેવી રીતે બનાવવુ?

 

How to make email / gmail, id/account/address, in mobile / in google / in email app? How to create email / gmail account, in mobile / in phone / in google? આ તમામ પ્રશ્નોના જવાબ તમને Mobile દ્વારા Email Account in Google, Gujarati મા કઈ રીતે બનાવી શકાય, પોષ્ટમા મળી ગયા હશે. તમારે google મા કે અન્ય કોઇ જગ્યાએ વધુ search કરવાની જરૂર રહેશે નહી.

હજુ પણ ઈમેલ એકાઉન્ટ વીશે કોઇ પ્રશ્ના હોય તો નીચે comment box મને લખીને જરૂર જણાવો. આ પોષ્ટને તમારા social media account મા શેર કરો જેથી અન્ય નવુ શીખનાર મિત્રો પણ ઈમેલ એકાઉન્ટ વીશે સારી અને સાચી માહિતી મેળવી શકે.... આભાર........