ઇમેલ એકાઉન્ટ કઈ રીતે બનાવવું? (How to Create Email id in Gmail app mobile?) આ પ્રશ્નનો જવાબ તમારામાથી ઘણા મિત્રોને ખબર હશે. અને તમારા રોજીંદા જીવનમા તમે email address, email account નો ઉપયોગ પણ કરતા હશો. પરંતુ હજી ઘણા એવા મિત્રો છે જે internet, digital platform નો ઉપયોગ શરુ કરવા જઇ રહ્યા છે. 

make-email-address-in-mobile-phone-gujarati
 

તેમના મનમા ઘણા પ્રશ્નો છે. તેઓ smart phone નો ઉપયોગ પણ સારી રીતે કરી શકે છે. જ્યારે પણ નવો mobile phone ખરીદો છો ત્યારે તેમા તમારે gmail account, gmail id ની જરૂર પડે છે. તમે શું કરો છો?

તો કે તમારા મિત્રો કે સ્નેહિ પાસે mobile phone લઈને જાવ છો અને તેને સેટિંગ કરવાનુ કહો છો. અથવા તો તેઓ તમને તમારુ gmail id,  in google કે in gmail app દ્વારા બનાવી આપે છે.

ઈમેલ એકાઉન્ટ અથવા જીમેલ એકાઉન્ટ શું છે? તેનો શુ ઉપયોગ થાય છે? તે વિશેની તમામ માહિતીની એક પોષ્ટ લખેલી છે, તે તમે વાચી શકો છો.


ઈમેલ શું છે? જાણો તમામ સારી અને સાચી માહિતી, ૨૦૨૧

 

તો ચાલો મિત્રો સ્માર્ટ મોબાઇલ ફોનમા ઇમેલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું ( Make Email Account On Mobile In Gujarati )  તેના વિશે માહિતી મેળવીએ. Create gmail id in smart phone 2021, આર્ટિકલ પુરો થતા તમારા પ્રશ્નોનુ સમાધાન થઈ જશે. 

 

Gmail app દ્વારા Mobile મા Email id બનાવવું

 

૧. તમારા Mobile મા જીમેલ એપ્લિકેશન (gmail application) ઓપન કરો.

૨. જેમા તમને sign in નુ પેજ જોવા મળશે. તેમા તમારે નવુ create email account માટે create account પર ટીક કરો.

emailid-gmailaccount-inmobile-gujarati-2021

૩. જો તમે પહેલેથી જ કોઇ email id દ્વારા લોગિન કરેલુ હશે તો નીચે મુજબનુ પેજ ખુલશે. તેમા તમારે ઉપરની જમણી બાજુએ ટીક કરવાનુ થશે.

૪. ટીક કરતા set up email પેજ ખુલશે, જેમા તમારે google પર ટીક કરવાનુ છે. ફરી પાછુ ૨ નમ્બરમા જે પેજ ખુલ્યુ હતુ તેજ પેજ ખુલશે.

૫. જેમા create account પર ટીક કરો.

create-email-account-in-gmail-application-ingujarati

 આ વિડિયો જોઇને પણ તમે તમારા મોબાઇલમા ઈમેલ / જીમેલ એકાઉન્ટ બનાવી શકો છો. 

 
 
 

૬. તેમા તમને ૨ ઓપ્સન જોવા મળશે. For myself અને To manage my business

Gmail id, for myself: તમે વ્યક્તિગત રીતે તમારુ ઇમેલ એકાઉન્ટ / જીમેલ એકાઉન્ટ ઉપયોગ કરવા માગતા હોય તો તમારે for myself પર ટીક કરવુ.

Email id, to manage my business: તમે કોઇ વ્યવસાય સાથે જોડાયેલા હોય અને તેના માટે gmail address / email address નો ઉપયોગ કરવા કે બનાવવા માગતા હોય તો To manage my business પર ટીક કરવુ અને આગળ વધવુ.

૭. Enter your name પેજ ખુલશે જેમા તમારે પેલા ખાનામા માત્ર તમારુ નામ લખવુ અને બિજા ખાનામા તમારી અટક લખવી અને આગળ વધવુ.

૮. Enter your birth date and gender પેજ ખુલશે જેમા તમારે તમારી જન્મ તારીખ અને જાતિ લખવી અને આગળ વધવુ.

make-gmail-email-address-in-smartphone

૯. Choose your gmail address પેજ ખુલશે જેમા પેલા બે ગોળ ઓપ્સન એ google દ્વારા gmail name આપવામા આવે છે. અને ત્રીજા ગોળ ઓપ્સનમા તમે તમારી જાતે unique Email Name બનાવી શકો છો.

ત્રીજુ ગોળ ઓપ્સન પસંદ કરી આગળ વધવુ.

૧૦. Create a Gmail Address નામનુ ખાનુ ખુલશે જેમા તમારી જાતે યુનિક ઇમેલ નામ લખવાનુ છે.

તમે તમારા નામ પરથી ઇમેલ નામ લખો છો તે પહેલા કોઇએ એવુ નામ લખેલુ હશે તો તમને એ નામ નહી મળે. તો પછી તમારે બીજીવાર નવુ ઇમેલ નામ લખવુ અને આગળ વધવુ.

Email Name બનાવવા માટે તમારે બીજી એબીસીડી ના અક્ષરનો, ૦ થી ૯ અંકનો, ( .   _) નિશાનીનો ઉપયોગ કરવો.

જેમ કે  prakash.2817       vrajjoshi_2021      khilan.kachh88

૧૧. Create Strong Email Password નુ પેજ ખુલશે. તેમા તમારે ૮ કે ૮ વધુ અક્ષરનો પાસવર્ડ બનાવવાનો છે. જેમા તમે એબીસીડીના અક્ષરનો, ૦ થી ૯ અંકનો અને અલગ અલગ નિશાનીનો ઉપયોગ કરી શકો છો.

તમે તમારુ નામ, અટક, જન્મ તારીખ, મોબાઇલ નમ્બર વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો. Email password, in Mobile મા લખાઇ ગયા પછી, તે ઇમેલ પાસવર્ડ / જીમેલ પાસવર્ડ તમારે નોટબુકમા લખી લેવો.

જેમ કે,  prakash#1988    vraj@2301#     @Khilan#76

ઇમેલ પાસવર્ડ લખાઇ ગયા પછી ફરીવાર બિજા ખાનામા (conform password) તેજ ઇમેલ પાસવર્ડ લખવો  અને show password વાળા ગોળ ખાનામા ટિક કરવુ અને જોઇ લેવુ કે password અને conform password બન્ને સરખા હોવા જોઇએ. આગળ વધવુ.

how-to-create-email-id-on-phone-gujarati

૧૨. ત્યારપછીના પેજમા તમે મોબાઇલ નબંર એડ કરી શકો છો. જેથી email id password / gmail id password તમે ભુલી ગયા ગોય તો ફરીથી તમે Email password, mobile OPT દ્વારા બનાવી શકો છો.

Yes I’m in પર ટીક કરો અને આગળ વધો.

૧૩. Review your email account info પેજ ખુલશે તેમા તમે બનાવેલ email id, gmail id નુ નામ તમે જોઇ શકો છો, આગળ વધો.

૧૪. Google Privacy And Terms પેજ ખુલશે તેમા તેની બધી શરતો આપેલી હોય છે તમે તેને વાચી શકો છો. I agree પર ટીક કરો.

how-to-make-gmail-account-in-mobile-phone

૧૫. તરત જ gmail application in mobile મા આ પ્રમાણે જોવા મળશે. તમારુ gmail id, email id, gmail application મા બની ગયુ છે.

gmail-address-email-account-in-google-gujarati

How to create gmail account in phone, Gujarati 2021 પોષ્ટમા તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. હજુ પણ ઇમેલ આઇ.ડી / જીમેલ આઇ.ડી વીશે કોઇ મુંજવણ હોય તો નીચે comment box મા જરૂરથી જણાવજો. 

 

:: ગુગલમા મોબાઇલ દ્વારા ઇમેલ એકાઉંટ બનાવો :: 

 

મિત્રો Create Email Account In Mobile, Gujarati પોષ્ટને તમારા social media મા શેર કરો જેથી મિજા શિખનારા મિત્રો તેનો લાભ લઇ શકે. શેર કરવુ સાવ મફત છે......... આભાર...............