SBI Rupay જન ધન કાર્ડ માટે આજે જ કરો અરજી

મેળવો ૨ લાખ રૂપિયનો લાભ, ૨૦૨૧

આપણા દેશની સૌથી મોટી સરકારી બેંક, “સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા” SBI મા જન ધન ખાતુ ખોલાવો અને લાખોનો લાભ મેળવો. જો તમારુ જન ધન એસ.બી.આઇ.મા છે અથવા તમે એસ.બી.આઇ.મા તને નવું જન ધન ખાતુ ખોલાવો છો, તો તમે ૨ લાખ થી વધુ ફાયદો મેળવી શકો છો. 
apply-for-sbi-jan-dhan-atm-card-in-gujarati

પ્રધાનમંત્રિ જન ધન યોજના હેઠળ ખાતા ધારકોને ઘણી સુવીધાઓ મળે છે

  • આ ખાતામા ગ્રાહકોને રૂપે કાર્ડ આપવામા આવે છે.
  • જેનાથી તમે ખાતામાથી પૈસા ઉપાડી શકો છો અને વસ્તુની ખરીદી પણ કરી શકો છો.
  • તમારે જન ધન ખાતુ ખોલવા માટે કોઇપણ ફી આપવાની જરુર નથી
  • ૧૦ વર્ષ કે તેથી વધુ ઉમરના તમામા લોકો આ પ્રકારનૂ ખાતુ ખોલાવી શકે છે
  • આ ખાતામાથી તમે રૂ. ૧૦૦૦૦/- સુધીની રકમ ઉપાડી શકો છો.  
 

:: ઓનલાઈન ગાડીની RC Book માં નામ અથવા ઓનરશીપ બદલાવો ::

 

જન ધન બેંક ખાતાનો લાભ કેવી રીતે મળશે?

એસ.બી.આઇ. બેંકના કહ્યા મુજબ તો તમે એસ.બી.આઇ.રૂપે કાર્ડ માટે અરજી કરો છો, તો તમને રૂ. ૨ લાખનો અકસ્માત વીમો મળશે. આ માટે તમારે કાર્ડને ૯૦ દિવસમા એકવાર સ્વાઇપ કરવુ પડશે. જેનાથી તમને ૨ લાખનુ વીમા કવચ મળે છે.

જન ધન ખાતું ખોલાવવા માટેના જરૂરી દસ્તાવેજો:

  • ખાતુ ખોલાવવા માટે આધારકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસંસ, ફોટો, રેશનકાર્ડ વગેરેની નકલ.
  • જો દસ્તાવેજ ના હોય તો પણ એક નાનુ ખાતુ ખોલાવી શકો છો, જેમા તમારે સ્વ-પ્રમાણિત ફોટો અને બેંક અધિકારી સામે સહી કરવાની રહેશે.
 

જન ધન ખાતુ ખોલાવવા માટે ક્યા જવુ?

  • જે તે ગામની એસ.બી.આઇ. જવુ, ફોર્મ ભરવુ
  • અથવા બેંક દ્વારા જ એક નાનુ સેવા કેન્દ્ર ખોલવામા આવે છે ત્યા જવુ અને ફોર્મ ભરવુ   
pradhanmantri-jan-dhan-account-rupay-card-2021

Apply for SBI Rupay Jan Dhan Card, get a benefit of Rs 2 lakh, In Gujarati, 2021

Open a Jan Dhan account in SBI, the largest government bank in our country, "State Bank of India" and get the benefit of 2 lakhs. If your Jan Dhan is in SBI or you open a new Jan Dhan account in SBI, you can avail more than Rs 2 lakh.

Account holders get many benefits under Pradhan Mantri Jan Dhan Yojana.

  • Cards are issued to customers in this account.
  • Which allows you to withdraw money from the account and also purchase the item.
  • You do not have to pay any fee to open a Jan Dhan account.
  • Anyone 10 years of age or older can open this type of account.
  • From this account you can withdraw Rs. You can withdraw up to Rs. 10,000/-
 
How to avail Jan Dhan Bank Account?

SBI According to the bank, if you apply for a card in the form of SBI, you will get Rs. Accident insurance of Rs 2 lakh will be available. For this you have to swipe the card once in 30 days. Which gives you an insurance cover of Rs 2 lakh.

Documents required for opening a Jan Dhan account:

  • Copy of Aadhaar card, passport, driving license, photo, ration card etc. for opening account.
  • Even if you do not have a document, you can open a small account, which you have to sign with a self-certified photo and a bank official.

Where to go to open Jan Dhan account?

  • Go to your nearest SBI Bank, fill out the form
  • Or go to a small service center opened by the bank and fill up the form