મિત્રો એક જ કંપનીનું ક્રેડિટ કાર્ડ બધા માટે ઉપયોગી હોતું નથી. ક્રેડિટ કાર્ડના પ્રકાર, ક્યૂ ક્રેડિટ કાર્ડ કોના માટે સારું અને તેનો ઉપયોગી શામાં થાય છે, તે જાણવા માટે આજે ૧૦ પ્રકારના અલગ અલગ ક્રેડિટ કાર્ડના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું ગુજરાતી ભાષામાં.

૧૦ પ્રકારના અલગ અલગ ક્રેડિટ કાર્ડ

માનો કે તમે 1 વર્ષમાં 3 લાખ રૂપિયાનું અમેજોનમાથી ઓનલાઈન ખરીદી કરો છો. તો તમારે icici bank credit card બેસ્ટ છે. હું પણ ૧ વર્ષમાં ૩ લાખ રૂપિયાનું ફ્લિપકાર્ડમાથી ઓનલાઈન ખરીદી કરું છુ. તો મારા માટે icici bank credit card કોઈ કામનું નથી. એટલે કે તમારે કેવા પ્રકારનો ઉપયોગ છે તેના આધારે તમારે credit card લેવું જોઈએ. 

ઘરે બેઠા ગાડીની આર.સી. બૂકમા નામ ચેન્જ કરો, ટ્રાન્સફર ઓનરશિપ ઓફ વિહિકલ

  

Best 10 Credit Cards 2021 in Gujarati

  • Credit Card Provider Bank Name: SBI, ICICI, AXIS, HDFC, BOB
  • Types of Credit Cards, Category: Online, Shopping, Grocery, Fuel, Travel, Movie, Dining, Bill Pay. 

1. ICICI Amazon Pay Credit Card વિશે:

ICICI Amazon Pay Credit Card
કાર્ડનો પ્રકાર : Online Shopping – ઓનલાઈન ખરીદી માટે

ફાયદાઓ:

  • Amazon માથી ઓનલાઈન ખરીદી કરો તો 5% કેશ પાછા મળે છે
  • એમેજોન દ્વારા તમે બિલ કે પોલિસી ભરો તો તમને 2% કેશ પાછા મળે છે
  • અન્ય કોઈ ખરીદી માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરો તો 1% કેશ પાછા મળે છે
  • આમાં જોડાવા માટે કે વાર્ષિક કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો પડતો નથી

ગેરફાયદાઓ:

  • આઈ.સી.આઈ.સી.આઈ. અમેજોન પે ક્રેડિટ કાર્ડમાં કોઈ ગેરલાભ નથી

2. Axis Bank Flipkart Credit Card વિશે:

Axis Bank Flipkart Credit Card વિશે

કાર્ડનો પ્રકાર : Online Shopping – ઓનલાઈન ખરીદી માટે

ફાયદાઓ:

  • Flipkart માથી ઓનલાઈન ખરીદી કરો તો 5% કેશ પાછા મળે છે
  • Flipkart સાથે જોડાયેલ કંપનીની વસ્તુની ખરીદી કરો તો 4% કેશ પાછા મળે છે
  • અન્ય કોઈ ખરીદી માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરો તો 1.5% કેશ પાછા મળે છે

ગેરફાયદાઓ:

  • વાર્ષિક ફી 500.00 રૂપિયા તેના પર જીએસટી અલગ ચાર્જ આપવાનો
  • દર વર્ષ 2 લાખ રૂપિયા વાપરવા પડશે ફરજિયાત
લોકો માટે કોરોના વેસ્કીન રજીસ્ટ્રેશન શરૂ, તમામ માહિતી 

3. SBI Simply Click Credit Card વિશે: 

SBI Simply Click Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Online Shopping – ઓનલાઈન ખરીદી માટે

ફાયદાઓ:

  • Amazon, Book My Show, Cleartrip, Netmeds માથી ઓનલાઈન ખરીદી કરો તો 2.5% કેશ પાછા મળે છે
  • અન્ય કોઈ ખરીદી માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરો તો 1.5% કેશ પાછા મળે છે
  • SBI Yono દ્વારા Amazon, Flipkart કે અન્યમાથી ઓનલાઈન ખરીદી કરો તો 5% વધારાના કેશ પાછા મળે છે

ગેરફાયદાઓ:

  • 10x & 5x રિવર્ડ માટે મહિને ૧૦ હજારની ખરીદી જરૂરી છે
  • ઓફ્લાઇન ખરીદી પર માત્ર ૦.૨૫% કેશબેક મળે છે
  • જે લોકો ઓનલાઇન શોપિંગની શરૂઆર કરી રહ્યા છે તેના માટે સારૂ છે.

4. HDFC Bank Millennia Credit Card વિશે:

HDFC Bank Millennia Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Online Shopping અને અન્ય ખરીદી માટે

ફાયદાઓ:

  • Smartbuy કે Payzapp દ્વારા Amazon, Flipkart કે Travel Booking પર તમને 5% કેશ પાછા મળે છે
  • અન્ય ઓનલાઇન કોઈ ખરીદી માટે તમે આ કાર્ડનો ઉપયોગ કરો તો 2.5% કેશ પાછા મળે છે
  • વોલેટ અને ઓફલાઇન ખરીદી પર તમને 1% કેશ પાછા મળે છે
  • HDFC Smartbuy દ્વારા તમે Amazon, Flipkart માથી ખરીદી કરો તો 5% વધારાના કેશ પાછા મળે છે

ગેરફાયદાઓ:

  • કેશબેક મેળવવા માટે ઓછામા ઓછી રૂ. ૨૦૦૦/- ની ખરીદી કરવી જરૂરી છે
  • શોપિંગ પર ૭૫૦, ઓનલાઇન પર ૭૫૦, ઓફલાઇન અને વોલેટ પર ૭૫૦ કેશબેક કેપિંગ મળે છે
  • કેશબેક પોઇટના વળતર માટે તમારી પાસે ૨૫૦૦ કેશબેક પોઇટ હોવા જરૂરી છે
  • જે લોકો એક વર્ષમા ૧ લાખ રૂપિયા કે તેથી વધુ ઓનલાઇન ખરીદી માટે વાપરે છે તેમના માટે આ કાર્ડ સારુ છે.

5. Axis Bank ACE Credit Card વિશે:

Axis Bank ACE Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Utility Pay Bill અને અન્ય ખરીદી માટે

ફાયદાઓ:

  • જો તમે Gpay મા આ કાર્ડ દ્વારા બીલ ચૂકવો છો તો તમને 5% કેશ પાછા મળે છે
  • Ola, Swiggy, Zomato પર બીલ ચૂકવો તો 4% કેશ પાછા મળે છે
  • અન્ય બીલ પે કે ખરીદી પર તમને 2% કેશ પાછા મળે છે

ગેરફાયદાઓ:

  • વાર્ષિક ફી 499.00 રૂપિયા તેના પર જીએસટી અલગ ચાર્જ આપવાનો
  • દર વર્ષ 2 લાખ રૂપિયા વાપરવા પડશે ફરજિયાત
  • જે લોકો વધુ ઓનલાઇન બીલ પે કરતા હોય, વધુ ફૂડ ઓડર કરતા હોય તેમના માટે આ ક્રેડિટ કાર્ડ સારુ છે.

6. BOB Eterna Credit Card વિશે:

BOB Eterna Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Shopping/Online Spending

ફાયદાઓ:

  • જો તમે Travel, Dining, Movie, Shopping માટે આ કાર્ડ દ્વારા બીલ ચૂકવો છો તો તમને 3.75% કેશ પાછા મળે છે

ગેરફાયદાઓ:

  • 3.75% કેશબેક મેળવવા માટે તમારે દર મહિને રૂ. 5000/- ની ખરીદી કરવી ફરજિયાત છે. 
૨૦ થી પણ વધુ બિમારીનો રામબાણ ઇલાજ, "બહેડા ઔષધિ વનસ્પતિ"

7. HDFC Infinia Credit Card વિશે:

HDFC Infinia Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Traveling, Shopping & Everything

ફાયદાઓ:

  • દરેક ખરીદી પર 3.33% રિવર્ડ મળે છે
  • 10x રિવર્ડ સિસ્ટમ (33.33% રિવર્ડ રેટ)

ગેરફાયદાઓ:

  • રિવર્ડ પોઈન્ટ વળતર માટે 70% નું ક્લેપિંગ છે. (Traveling બૂકિંગ માટે)

8. Kotak Essentia Credit Card વિશે:

કાર્ડનો પ્રકાર : Shopping/Online Spending

ફાયદાઓ:

  • જો તમે Travel, Dining, Movie, Shopping માટે આ કાર્ડ દ્વારા બીલ ચૂકવો છો તો તમને 3.75% કેશ પાછા મળે છે

ગેરફાયદાઓ:

  • 3.75% કેશબેક મેળવવા માટે તમારે દર મહિને રૂ. 5000/- ની ખરીદી કરવી ફરજિયાત છે. 

9. SBI BPCL Octane Credit Card વિશે:

SBI BPCL Octane Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Fuel & Grocery Shopping

ફાયદાઓ:

  • BPCL પંપમાથી તમે પેટ્રોલ, ડિજલ કે ગેસ પુરાવો તો 6.25% રિવર્ડ પોઈન્ટ મળે છે
  • Dining, Departmental Stores, Grocery & Movie આ કાર્ડનો ઉપયોગ કરો તો 2.5% રિવર્ડ પોઈન્ટ મળે છે  

ગેરફાયદાઓ:

  • રિવર્ડ પોઈન્ટને રીડયુંમ કરવા મુશ્કેલ છે
  • દર મહિને રૂ 10 હજારથી વધુ ફ્યુલ ભરવા માટે વાપરો તો જ તમને ફાયદો થશે 
  • કોર રિવર્ડ રેટ માત્ર 0.25% જ છે

10. HDFC OICL Credit Card વિશે:

HDFC OICL Credit Card વિશે
કાર્ડનો પ્રકાર : Fuel, Bill Payment & Grocery Shopping

ફાયદાઓ:

  • જો તમે IOCL Fuel Station માથી પેટ્રોલ, ડિજલ કે ગેસ પુરાવો તો 4.8% વેલ્યૂ બેક પોઈન્ટ મળે છે
  • Bill Payment & Grocery Shopping પર તમને 4.8% વેલ્યૂ બેક પોઈન્ટ મળે છે
  • Smartbuy માથી તમને ખરીદી કરો તો તમને 5% કેશ પાછા મળે છે, જેના માટે તમારે દર મહિને રૂ. 1000/- ની ખરીદી કરવી પડશે.

ગેરફાયદાઓ:

  • પેટ્રોલ, ડિજલ કે ગેસ પરનો લાભ લેવા માટે તમારે દર મહિને રૂ. 3000/- નું ફ્યુલ પુરાવું ફરજિયાત છે
  • Bill Payment & Grocery Shopping પર તમને 100 ફ્યુલ પોઈન્ટ મળશે તેની અંદાજે કિમત રૂ 96 જેટલી બને. આ લાભ માટે તમારે દર મહિને રૂ. 2000/- ખરીદી કરવી ફરજિયાત છે.
  • જે લોકો દર મહિને રૂ. 3000/- નું ફ્યુલ પુરાવે છે અને રૂ. 2000/- જેટલું બિલ પે કરે છે કે કરિયાણું ખરીદે છે તેમના માટે સારું છે

તો મિત્રો આ જે અલગ અલગ કંપનીના ક્રેડિટ કાર્ડની સારી અને સાચી માહિતી નક્કી તમારે કરવાનું છે કે તમારા માટે સૌથી બેસ્ટ ક્રેડિટ કાર્ડ ક્યૂ છે.

આવી જ સાચી માહિતી મેળવવા માટે અમારા ગુજરાતી પરિવારના, "My Gujarat Words" ફેસબુક પેજને ફોલોવ કરો, લાઇક કરો......... જય જય ગરવી ગુજરાત.......