પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0. ૨૦૨૧

PM Ujjwala Yojana 2.0 Apply Online Registration કરવા માટે તમારે મોબાઇલ કે કમ્પ્યુટરમા pmuy.gov.in કરવાનુ છે. તે પહેલા Ujjwala Yojana 2.0 શુ છે તે જાણવુ જરૂરી છે.

PM Modi Ujjwala Yojana 2.0 Online Offline Application KYC Form

ભારત સરકાર દ્વારા ગરીબ વર્ગના લોકોને Free Gas Connection મળી રહે તે માટે 10 August 2021 રોજ PM Ujjwala Yojana 2.0 Apply Online 2021 ની officially જાહેરાત કરી હતી.

Ujjwala Yojana 2.0 ની અંદર લગભગ 1 Crore Gas Cylinders નો લાભ આપવામા આવશે. જેના માટે જરૂરી ઓનલાઇન અરજી, ઓફલાઇન ફોર્મ, ડોક્યુમેંટ, KYC PDF Form, Annexure Form વગેરે બાબતોને pmuy.gov.in 2.0 Application Form 2021 in Gujarati જાણીશુ.    
 

Ujjwala 2.0 Scheme Details: પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ૨૦૨૧ માહિતી 
 
1. Name of Yojana: Pradhan Mantri Ujjwala Yojana 2.0
2. Started by : PM Narendra Modi
3. Started in Year : 2021
4. Number of Beneficiaries this Year: 1 crore
5. Benefits: Free LPG Connection and Gas Plate 
6. Beneficiaries: People Below BPL
7. Official Website: www.pmuy.gov.in     
 

PM Ujjwala Yojana 2.0 Registration Form 2021

PM Ujjwala Yojana 2.0 યોજનાનો લાભ લેવા માટે તમારે ujjwala 2.0 official website: www.pmuy.gov.in મુલાકાત લેવી જેમા તમને PM Ujjwala Scheme 2.0. વિશે બધીજ information મળી રહેશે.
 

Eligibility for PM Ujjwala Yojana 2.0:

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0.નો લાભ લેવામાટેની શરતો

  1. માત્ર મહિલાઓ જ અરજી સરી શકે છે
  2. અરજી કરનારની ઉમર ૧૮ વર્ષની હોવી ફરજીયાત છે
  3. અરજી કરનાર પાસે આ અગાઉ કોઇપણ ગેસ કમ્પનીનુ ગેસ કનેક્શન ના હોવુ જોઇએ
  4. Registration and KYC તમારી પાસે Aadhar Card હોવુ ફરજીયાત છે
  5. પોતાના પરિવારનુ Ration card હોવુ ફરજીયાત છે
  6. અરજી કરનાર પાસે પોતાનુ Bank Account જરૂરી છે
 
PM Ujjwala Yojana 2.0 Apply Online 2021 માટે જોડવાના થયા જરૂરી ડોક્યુમેંટ:
  • અરજી કરનારનુ આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ ફોટો
  • ઘરના દરેક સભ્યના આધાર કાર્ડ સાથે રાખવા
 
How to Apply for PM Ujjwala Yojana 2.0? You can visit www.pmuy.gov.in to fill PM Ujjwala Yojana 2.0 Apply Online 2021
 

 
  1. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના 2.0. ૨૦૨૧ માટે ઓનલાઇન અરજી આ રીતે કરવી
  2. તમારા મોબાઇલ કે કમ્પ્યુટરમા official website www.pmuy.gov.in. ખોલો
  3. આ સાઇટમા તમારે નીચે ડાબી બાજુયે Online Application Here તેવુ લખેલુ જોવા મળશે તેના પર ટીક કરો
  4. એટલે તમને Indian Oil, Bharat Gas, HP Gas આ ત્રણ કમ્પનીના નામ જોવા મળશે, તમારી નજીક જે  ઓફિસ આવેલ હોય તેને પસંદ કરો
  5. અહી અમે HP Gas પર ટીક કર્યુ છે એટલે તે પ્રમાણે આગળ વધીશુ
  6. જેમા તમારે Ujjwala Beneficiary Connection પર ટીક કરવાનુ છે
  7. નવુ પેજ ખુલશે જેમા તમારે I accept above declaration પર ટીક કરવુ
  8. તેની નીચે તમારો વિસ્તાર પસંદ કરવાના ત્રણ ઓપ્સન ખુલશે જેમા તમારે Location Wise પર ટીક કરીને નીચે તમારુ રાજ્ય, જિલ્લો અને એજંસીનુ નામ પસંદ કરો, એટલે નીચે એજંસીનુ નામ, સરનામુ અને નમ્બર જોવા મળશે તેને લખીલો, Next બટન પર ટીક કરો
  9. એક eKYC Form ખુલશે જેમા તમારે નીચે મુજબ માહિતી ભરવાની છે
  • આધાર કાર્ડ માહિતી
  • તમારી વ્યક્તિગત માહિતી
  • રેશનકાર્ડ માહિતી
  • સરનામુ
  • બેંક ખાતાની માહિતી
  • કેટલા કિલોનો ગેસનો બાટલો જોઇએ છે
  • કોઇપણ એક આઇ ડિ પ્રુફ પસંદ કરો તેની નિચે નમ્બર લખો
  • આધાર કાર્ડ ફોટો, સરનામાપ્રુફ, પાસપોર્ટ ફોટો, રેશનકાર્ડ ફોટોને અપલોડ કરો
  • રેશનકાર્ડમા લખેલા નામ મુજબ દરેક સભ્યના નામ અને આધારકાર્ડ નમ્બર લખો
10.  છેલ્લે ફોર્મની નીચે I accept above declaration પર ટીક કરવુ
11. તેની નીચે submit બટન પર ટીક કરવુ
 
આ રીતે તમે pmuy.gov.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકો છો
 

How Apply Offline for PM Ujjwala Yojana 2.0 in Gujarati?

 
Offline Application માટે તમારે કેટલાક KYC PDF form અને Annexure 1, 2 PDF Form ની જરૂર પડશે. જે તમને ફોર્મના નામ અને જરૂરીયાત મુજબ નીચે લિંક આપેલ છે તે તમામ PM Ujjwala Yojana 2.0 Offline Application Form in PDF file ડાઉનલોડ કરવા.

PM Ujjwala Yojana 2.0 લાભ લેવા માટે તમારે ઉપરના તમામ ફોર્મ ભરવાના છે અને સાથે ઉપર જણાવેલ આધાર પુરાવા પણ સાથે જોડવા.

ફોર્મ લઈને તમારે તમારા ઘરની નજીક જે તે ગેસ એજંસીની ઓફિસે જવુ અને ફોર્મ અને કાગળો જમા કરાવવા.
 

 

Help Line Number – Toll Free Number For PM Ujjwala Yojna 2.0

1906 (LPG Emergency Helpline)
1800-2333-5555 (Toll Free Helpline)
1800-266-6696 (Ujjwala Helpline)
 

અન્ય મહત્વની યોજનાઓ જે તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી સાબીત થશે
 

૧. મુખ્યમંત્રી બાળ સેવા યોજના ૨૦૨૨: દર મહિને રૂ. ૨૦૦૦/- અને રૂ. ૪૦૦૦/- ની માસિક

૨. પાલકમાતા-પિતા યોજના ૨૦૨૨: દર મહિને રૂ. ૩૦૦૦/- ની સહાય

૩. સુકન્યા સમૃધ્ધિ યોજના ૨૦૨૨

૪. વાહલી દિકરી યોજના ૨૦૨૨

૫. મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ૨૦૨૨: રૂ. ૧૦૦૦૦/- થી રૂ. ૫૦૦૦૦/-